Book Title: Dashvaikalik Sutram Part 03
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 277
________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ અધ્ય. ૭ સૂથ-૩૮-૩૯ ‘તા નઽત્તિ સૂત્રં, તથા નઘ: ‘પૂર્ણાં' વૃત્તા કૃતિ નો વેત્, प्रवृत्तश्रवणनिवर्त्तनादिदोषात्, तथा 'कायतरणीयाः ' शरीरतरणयोग्या इति नो वदेत्, * साधुवचनतोऽविघ्नमिति प्रवर्त्तनादिप्रसङ्गात्, तथा नौभिः - द्रोणीभिस्तरणीया: - * तरणयोग्या इत्येवं नो वदेत्, अन्यथा विघ्नशङ्कया तत्प्रवर्त्तनात्, तथा 'प्राणिपेया: ' तटस्थप्राणिपेया नो वदेदेति, तथैव प्रवर्तनादिदोषादिति सूत्रार्थः ॥३८॥ = ટીકાર્થ : નદીઓ માટે ‘નદીઓ ભરેલી છે’ એમ ન બોલવું. જો એમ બોલો તો 1 માં જે માણસો નદી ઉતારવામાટે પ્રવૃત્તિવાળા બનેલા છે, તેઓ આ વાત સાંભળશે અને નદી મો ૬ ઉતરવાનું બંધ કરી પાછા ફરશે... આ બધા દોષો લાગે. (સાધુના નિમિત્તે એ પાછા 5 ફરે એ પણ સાધુમાટે દોષ જ છે.) તથા “નદીઓ શરીરથી તરવામાટે યોગ્ય છે” એમ ન બોલવું. કેમકે સાધુના વચનપ્રમાણે શ્રોતા એમ સમજે કે “અહીં વિઘ્ન નથી” એટલે નદી ઉતરવાદિમાં પ્રવૃત્તિ કરવા લાગી જાય, (એમાં હિંસા થાય, મરણાદિ થાય, એનાથી સાધુ પર દ્વેષ થાય... વગેરે.) त તથા “આ નદીઓ દ્રોણીઓવડે નાવડીઓવડે,તરવાયોગ્ય છે” એમ ન બોલવું. કેમકે જો આવું બોલો, તો માણસો નાવડી વિના જ નદી ઉતરવાના હતા, તેઓ એમ વિચારે કે “સાધુના કહેવાપ્રમાણે તો આ નદી નાવથી ઉતરવી જોઈએ. એનો અર્થ जि એ કે નાવ વિના ઉત૨વામાં જોખમ ઘણું છે.” આમ એને વિઘ્નની શંકા થાય અને એટલે ન તે નાવડીની વ્યવસ્થા કરે. અર્થાત્ નાવનું પ્રવર્તન થાય. માટે સાધુએ આ ન બોલવું. ન शा તથા “આ નદીકિનારે રહેલા પ્રાણીઓવડે પીવાયોગ્ય છે એ પ્રમાણે ન બોલવું શા F કેમકે એમાં પણ ઉપરમુજબ જ પ્રવર્તનાદિદોષો લાગે. (નદીમાં છેક કિનારેથી પણ પાણી F ના પી શકાય છે, એનો અર્થ એ કે પાણી પુષ્કળ છે. તો ચાલો નાવની વ્યવસ્થા કરીએ...” ના મૈં તથા “કિનારેથી પાણી પીવાય છે, નદીમાં અંદર જવાની જરૂર નથી. તો ચાલો, આપણા પ્રાણીઓને પાણી પીવડાવવા લઈ જઈએ... આ રીતે પ્રવર્તનાદિ થાય.) *** प्रयोजने तु साधुमार्गकथनादावेवं भाषेतेत्याह बहुवाहडा अगाहा, बहुसलिलुप्पिलोदगा । बहुवित्थडोदगा आवि, एवं भासिज्ज पन्नवं ॥ ३९॥ ૨૬૪

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294