Book Title: Dashvaikalik Sutram Part 03
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 275
________________ * * * * પ = ‘E - E હુકમ દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ અધ્ય. છ સૂર-૩૬-૩૦ ; 'तहेव'त्ति सूत्रं, तथैव 'संखडिं ज्ञात्वा' संखण्ड्यन्ते प्राणिनामायूंषि यस्यां । प्रकरणक्रियायां सा संखडी तां ज्ञात्वा, 'करणीये 'ति पित्रादिनिमित्तं कृत्यैवैषेति नो वदेत्, मिथ्यात्वोपबृंहणदोषात्, तथा स्तेनकं वापि वध्य इति नो वदेत्, तदनुमतत्वेन । | निश्चयादिदोषप्रसङ्गात्, सुतीर्था इति च, चशब्दादुस्तीर्था इति वा 'आपगा' नद्यः केनचित्पृष्टः सन्नो वदेत्, अधिकरणविघातादिदोषप्रसङ्गादिति सूत्रार्थः ॥३६॥ - ટીકાર્થ : જે પ્રકરણક્રિયામાં = પ્રસંગ સંબંધી ભોજનાદિ ક્રિયામાં જીવોના આયુષ્યો | ખંડાય તે સંખડી કહેવાય. કોઈકસ્થાને એ સંખડીની વાત જાણીને એમ ન બોલવું કે | “પિતાવગેરેને નિમિત્તે આ સંખડી રૂપી કાર્ય કર્તવ્ય જ છે” કેમકે એમાં મિથ્યાત્વની | ' અનુમોદના રૂપ દોષ લાગે. (અજૈનો પિતા મરીગયાબાદ શ્રાદ્ધ કરે. જમણવારાદિ | તું ગોઠવે. તેઓ આ બધું ધર્મરૂપ માને છે, એ મિથ્યાત્વ છે. એટલે ઉપરમુજબ બોલવામાં એ મિથ્યાત્વની અનુમોદના સ્પષ્ટ જ છે.) તથા ચોરને માટે “આ વધ્ય છે = હણવાયોગ્ય છે એમ ન બોલવું. કેમકે સાધુવડે | ત તેના વધની અનુમતિ અપાઈ, એટલે નિશ્ચયાદિ દોષનો પ્રસંગ આવે. ((૧) કોઈ માણસ ત | ચોર તરીકે પકડાયો છે, પણ હજી એ પાકુ થયું ન હોય. સાધુ જો એને વધ્ય કહે. તો vi બીજાઓ નિશ્ચય કરી લે કે “આ મહાત્મા એને વધ્ય કર્યું છે, એટલે નક્કી એ ચોર જ | છે..(૨) ચોરને મારવો કે નહિ એની વિચારણા ચાલતી હોય, એમાં સાધુના વચનથી ત્તિ તેઓ મારીનાખવાનો નિશ્ચય કરી લે.. મારિ શબ્દથી સાધુને મારી નાંખે... વગેરે તિ સમજવું) તથા “આ નદીઓ સુતીર્થ છે એટલે કે નદીમાં ઉતરવા માટે પગથિયાદિ બરાબર | છે” એમ ૪ શબ્દથી એ પણ સમજવું કે “નદીઓ દુતીર્થ છે” (તીર્થો બરાબર નથી) જયારે કોઈ ગૃહસ્થ સાધુને નદી અંગે પૃચ્છા કરે ત્યારે ઉપરમુજબનો કોઈપણ જવાબ આપવો નહિ. કેમકે એમાં અધિકરણ, વિઘાત વગેરે દોષોનો પ્રસંગ છે. (સાધુ સુતીર્થ' * કહે એટલે સાધુના વચનભરોસે એ નદીમાં ઉતરે.. આમ વિરાધના થાય. એમાં જો એ ડુબી જાય તો વિઘાતદોષ લાગે. અથવા તો સાધુ દુસ્તીર્થ કહે એટલે પેલો સ્વકામ માટે * જતો અટકે, એને ડુબી જવાનો ભય લાગે. પરિણામે એના કાર્યોનો વિઘાત થાય. * ભવિષ્યમાં કદાચ સાધુ પર જ વૈષ થાય...) प्रयोजने पुनरेवं वदेदित्याहसंखडिं संखडिं बूआ, पणिअट्ठत्ति तेणगं । बहुसमाणि तित्थाणि, आवगाणं (है

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294