Book Title: Dashvaikalik Sutram Part 03
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 266
________________ દશવૈકાલિકસૂગ ભાગ-૩ વિશે અદય. છ સૂત્ર-૨૫ થી ૨૦ ટક છે. કોઈક પ્રયોજન આવી પડે તો આ પ્રમાણે બોલવું કે - ગા.૨૫ “યુવાનગાય” એમ બોલે, ધેનુને “રસદા' કહે. મો કે નાનાને “સંવહન’ . કહે. | 'जुवं' ति सूत्रं, युवा गौरिति-दम्यो गौर्युवेति ब्रूयात्, धेनुं गां रसदेति ब्रूयात्, रसदा | गौरिति, तथा इस्वं महल्लकं वापि गोरथकं हुस्वं वाह्यं महल्लकं वदेत्, संवहनमिति न रथयोग्यं संवहनं वदेत्, क्वचिद्दिगुपलक्षणादौ प्रयोजन इति सूत्रार्थः ॥ २५ ॥ Fી ટીકાર્થ : જે ગાય દમવાયોગ્ય હોય એને માટે “યુવાનગાય” એમ બોલે. તથા (જે મને | ગાય દોહનને યોગ્ય હોય તે) ગાયને “રસદા ગાય' એમ કહે. તથા જે હૃસ્વ કે મહલ્લક | | ગોરથક વાહ્ય હોય, તેને માટે હ્રસ્વ કે મહલ્લક શબ્દ બોલે. તથા રથયોગ્ય માટે નું “સંવહન” શબ્દ બોલે. દિશાનું ઉપલક્ષણાદિ કોઈક પ્રયોજન આવી પડે ત્યારે આ પ્રમાણે બોલે. (દૂર ગાયો ત્તિ ઉભી હોય. એમાં દૂધાળી ગાય જયાં ઊભી હોય તે દિશાનું સુચન સાધુને કરવું હોય ત્યારે તે ન સાધુ બોલે કે “જુઓ, પેલી રસદા ગાય ઉભી છે, ત્યાંથી આગળ જશો એટલે વડીનીતિની જ જગ્યા મળી જશે.” વગેરે. એ વખતે “પેલી દૂધાળી ગાય... વગેરે ન બોલવું. કેમકે એ સાંભળનારાઓદ્વારા પાછળથી અધિકરણાદિ થવાનો સંભવ છે.) जि. तहेव गंतुमुज्जाणं, पव्वयाणि वणाणि अ । रुक्खा महल्ल पेहाए, नेवं जि भासिज्ज पन्नवं ॥ २६॥ अलं पासायखंभाणं, तोरणाण गिहाण अ । न | फलिहऽग्गलनावाणं, अलं उदगदोणिणं ॥२७॥ ગા.૨૬-૨૭ તે જ પ્રમાણે ઉદ્યાન, પર્વતો કે વનોમાં જઈને મોટા વૃક્ષોને જોઈને * પ્રજ્ઞાવાન આ પ્રમાણે ન બોલે કે પ્રાસાદો, સ્તંભો, તોરણો, ઘરો, ફલિહ, અર્ગલા, નાવ "| ઉદકદ્રોણીને માટે આ વૃક્ષો સમર્થ છે. तहेव'त्ति सूत्रं 'तथैवेति पूर्ववत्, गत्वा 'उद्यानं' जनक्रीडास्थानं तथा पर्वतान् । , प्रतीतान् गत्वा तथा वनानि च, तत्र वृक्षान् ‘महतो' महाप्रमाणान् ‘प्रेक्ष्य' दृष्ट्वा नैवं भाषेत ''પ્રજ્ઞાવાનુ' સાધુિિત સૂત્રાર્થ: R રદ્દ વિમિત્વાદ-અનંતિ સૂત્ર, ‘મ’ પર્યામી રે ! वृक्षाः प्रासादस्तम्भयोः, अत्रैकस्तम्भः प्रासादः, स्तम्भस्तु स्तंभ एव, तयोरलम्, तथा 'तोरणानां' नगरतोरणादीनां 'गृहाणां च' कुटीरकादीनाम्, अलमिति योगः, तथा तसे

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294