________________
દશવૈકાલિકસૂગ ભાગ-૩ વિશે અદય. છ સૂત્ર-૨૫ થી ૨૦ ટક છે. કોઈક પ્રયોજન આવી પડે તો આ પ્રમાણે બોલવું કે
- ગા.૨૫ “યુવાનગાય” એમ બોલે, ધેનુને “રસદા' કહે. મો કે નાનાને “સંવહન’ .
કહે.
| 'जुवं' ति सूत्रं, युवा गौरिति-दम्यो गौर्युवेति ब्रूयात्, धेनुं गां रसदेति ब्रूयात्, रसदा | गौरिति, तथा इस्वं महल्लकं वापि गोरथकं हुस्वं वाह्यं महल्लकं वदेत्, संवहनमिति न रथयोग्यं संवहनं वदेत्, क्वचिद्दिगुपलक्षणादौ प्रयोजन इति सूत्रार्थः ॥ २५ ॥ Fી ટીકાર્થ : જે ગાય દમવાયોગ્ય હોય એને માટે “યુવાનગાય” એમ બોલે. તથા (જે મને | ગાય દોહનને યોગ્ય હોય તે) ગાયને “રસદા ગાય' એમ કહે. તથા જે હૃસ્વ કે મહલ્લક | | ગોરથક વાહ્ય હોય, તેને માટે હ્રસ્વ કે મહલ્લક શબ્દ બોલે. તથા રથયોગ્ય માટે નું “સંવહન” શબ્દ બોલે.
દિશાનું ઉપલક્ષણાદિ કોઈક પ્રયોજન આવી પડે ત્યારે આ પ્રમાણે બોલે. (દૂર ગાયો ત્તિ ઉભી હોય. એમાં દૂધાળી ગાય જયાં ઊભી હોય તે દિશાનું સુચન સાધુને કરવું હોય ત્યારે તે ન સાધુ બોલે કે “જુઓ, પેલી રસદા ગાય ઉભી છે, ત્યાંથી આગળ જશો એટલે વડીનીતિની જ જગ્યા મળી જશે.” વગેરે. એ વખતે “પેલી દૂધાળી ગાય... વગેરે ન બોલવું. કેમકે એ સાંભળનારાઓદ્વારા પાછળથી અધિકરણાદિ થવાનો સંભવ છે.) जि. तहेव गंतुमुज्जाणं, पव्वयाणि वणाणि अ । रुक्खा महल्ल पेहाए, नेवं जि
भासिज्ज पन्नवं ॥ २६॥ अलं पासायखंभाणं, तोरणाण गिहाण अ । न | फलिहऽग्गलनावाणं, अलं उदगदोणिणं ॥२७॥
ગા.૨૬-૨૭ તે જ પ્રમાણે ઉદ્યાન, પર્વતો કે વનોમાં જઈને મોટા વૃક્ષોને જોઈને * પ્રજ્ઞાવાન આ પ્રમાણે ન બોલે કે પ્રાસાદો, સ્તંભો, તોરણો, ઘરો, ફલિહ, અર્ગલા, નાવ "| ઉદકદ્રોણીને માટે આ વૃક્ષો સમર્થ છે.
तहेव'त्ति सूत्रं 'तथैवेति पूर्ववत्, गत्वा 'उद्यानं' जनक्रीडास्थानं तथा पर्वतान् । , प्रतीतान् गत्वा तथा वनानि च, तत्र वृक्षान् ‘महतो' महाप्रमाणान् ‘प्रेक्ष्य' दृष्ट्वा नैवं भाषेत ''પ્રજ્ઞાવાનુ' સાધુિિત સૂત્રાર્થ: R રદ્દ વિમિત્વાદ-અનંતિ સૂત્ર, ‘મ’ પર્યામી રે !
वृक्षाः प्रासादस्तम्भयोः, अत्रैकस्तम्भः प्रासादः, स्तम्भस्तु स्तंभ एव, तयोरलम्, तथा 'तोरणानां' नगरतोरणादीनां 'गृहाणां च' कुटीरकादीनाम्, अलमिति योगः, तथा तसे