Book Title: Dashvaikalik Sutram Part 03
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 269
________________ દશવૈકાલિકસૂર ભાગ-૩ gિe અધય. સૂર-૩૦-૩૧ ૩ એ છે કે આ ભાષા સાંભળી તે વનનો સ્વામી વ્યંતરાદિ ગુસ્સે થાય. (મારા વનને કાપવાની ( આ ઈચ્છા આ સાધુની લાગે છે...) અથવા તો વ્યંતર વિચારે કે “સાધુએ આ વૃક્ષના વખાણ I: કર્યા છે, એટલે આ વૃક્ષ લક્ષણવાળું છે” એમ વિચારી વ્યંતર એ વૃક્ષમાં રહી જાય. તથા * * આ રીતે અનિયમિતબોલનારા, જેમ તેમ બોલનારા સાધુની લઘુતા થાય. આ બધા દોષો અહીં જોડી દેવા. अत्रैव विधिमाहतहेव गंतुमुज्जाणं, पव्वयाणि वणाणि अ । रुक्खा महल्ल पेहाए, एवं भासिज्ज पन्नवं ॥३०॥ આ જ વિષયમાં વિધિ (કારણ આવી પડે ત્યારે શું બોલવું ? એ) બતાવે છે. | ગા.૩૦ તે જ પ્રમાણે ઉદ્યાન, પર્વત, વનમાં જઈને મોટા વૃક્ષો જોઈને પ્રાજ્ઞાવાન આ પ્રમાણે બોલે. ‘તદેવત્તિ સૂત્ર, વસ્તુતઃ પૂર્વવાદેવ, નવમેવ માપેત / રૂ૦ | ટીકાર્ય : આનો અર્થ વસ્તુતઃ પૂર્વની જેમજ = ૨૬મી ગાથાની જેમ જ સમજવો. માત્ર ત્યા નેવં ... હતું. અહીં વુિં છે. સાધુએ આ પ્રમાણે બોલવું... H. जि जाइमंता इमे रुक्खा, दीहवट्टा महालया । पयायसाला विडिमा, वए जि રિસનિત્તિ મ | રૂડા ગા.૩૧ આ વૃક્ષો જાતિમાન, દીર્ઘ, વૃત્ત, મહાલય. પ્રજાતિશાખાવાળા, વિટપી, - દર્શનીય છે. એમ બોલે. _ 'जाइमंत 'त्ति सूत्रं, 'जातिमन्तः' उत्तमजातयोऽशोकादयः अनेकप्रकारा 'एत' उपलभ्यमानस्वरूपा वृक्षा 'दीर्घवृत्ता महालयाः' दीर्घा नालिकेरीप्रभृतयः वृत्ता नन्दिवृक्षादयः महालया वटादयः 'प्रजातशाखा' उत्पन्नडाला 'विटपिनः' प्रशाखावन्तो "वदेदर्शनीया इति च । एतदपि प्रयोजन उत्पन्ने विश्रमणतदासन्नमार्गकथनादौ वदेन्नान्यदेति | સૂત્રાર્થ: રૂ ટીકાર્ય : આ = ઉપલભ્યમાન સ્વરૂપવાળા = પ્રત્યક્ષ દેખાતા અનેકપ્રકારના 6) અશોકાદિ વૃક્ષો ઉત્તમજાતિવાળા છે.

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294