Book Title: Dashvaikalik Sutram Part 03
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 272
________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ અધ્ય. ૭ સૂત્ર-33 असंथडा इमे अंबा, बहुनिव्वडिमाफला । वइज्ज बहुसंभूआ, भूअरूवत्ति વા પુળો ॥ ૨૩ ॥ માર્ગ દેખાડવાવગેરેરૂપ પ્રયોજન આવી પડે તો આ પ્રમાણે બોલવું કે ગા.૩૩ આ આંબાઓ અસમર્થ છે. બહુનિર્વર્તિતફલવાળા છે. બહુસંભૂત છે, ભૂતરૂપ છે.” બોલે. * तथा न ‘અસંથઽત્તિ સૂત્ર, અસમી ‘તે’ સામ્રા:, अतिभरेण न शक्नुवन्ति फलानि धारयितुमित्यर्थः, आम्रग्रहणं प्रधानवृक्षोपलक्षणम्, एतेन पक्वार्थ उक्तः, | 'बहुनिर्वर्त्तितफलाः' बहुनि निर्वर्त्तितानि - बद्धास्थीनि फलानि येषु ते तथा, अनेन स्तु पाकखाद्यार्थ उक्तः, वदेद् 'बहुसंभूताः ' बहुनि संभूतानि - पाकातिशयतो ग्रहणकालो- स्तु चितानि फलानि येषु ते तथा, अनेन वेलोचितार्थ उक्तः, तथा भूतरूपा इति वा पुनर्वदेत्, भूतानि रूपाणि- अबद्धास्थीनि कोमलफलरुपाणि येषु ते तथा, अनेन टालाद्यर्थ त उपलक्षित इति सूत्रार्थः ॥३३॥ ટીકાર્થ : આ આંબાના વૃક્ષો અસમર્થ છે એટલે કે ફળો ઘણાં પાકી ગયા હોવાથી તેના ઘણાં ભારના કારણે ‘આ આંબાઓ ફળોને ધારણકરવામાટે સમર્થ નથી.'' न त ગાથામાં આંબાનું ગ્રહણ કરેલુ છે, તે પ્રધાનવૃક્ષોનું ઉપલક્ષણ છે. એટલે કે આંબા નિ જેવા બીજા પણ પ્રધાનવૃક્ષો આંબા શબ્દથી સમજી લેવાના. जि મ આના દ્વારા ‘પાર્થ’ કહેવાયો. અર્થાત્ પાકીગયેલા ફળોમાટે પક્વ બોલવાનો 7 शा નિષેધ કરેલો, તેના સ્થાને શું બોલવું એ જણાવ્યું કે ત્યાં ‘આ આંબાના વૃક્ષો અસમર્થ છે' એમ બોલવું. (સામેનો ચતુરસાધુ એનો ભાવાર્થ સમજી શકે...) 피 ना य य તથા “આ વૃક્ષો ઘણાં બધાં બદ્ધાસ્થિક ફળો જેમાં છે, તેવા છે” આમ બોલવું. આના દ્વારા પાકખાદ્યાર્થ કહેવાયો. અર્થાત્ જે ફળોમાં ઠળીયા વગેરે આવી ગયા છે, હવે એ પકાવીને ખાવાયોગ્ય છે, એ ફળોમાટે પાકખાદ્ય બોલવાનો નિષેધ કરેલો. એટલે એની જગ્યાએ શું બોલવું એ જણાવ્યું કે “બદ્ધાસ્થિક ઘણાં ફળોવાળા આ વૃક્ષ છે.” તથા “જે વૃક્ષોમાં ઘણાં સંભૂત ફળો છે તેવા આ વૃક્ષો છે” એમ બોલવું. એટલે કે પાકના અતિશયને લીધે ગ્રહણકાલને ઉચિતવૃક્ષો છે, એમ કહેવું. આના દ્વારા વેલોચિતાર્થ કહ્યો. એટલે કે અતિપાકેલા, ઝાડ પર રહેલા જે ફળો માટે વેજ્ઞોષિતાનિ બોલવાનો નિષેધ કરેલો, એ ફળો માટે શું બોલવું એ જણાવ્યું કે “બહુસંભૂતફળોવાળા આ ૨૫૯ स

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294