Book Title: Dashvaikalik Sutram Part 03
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 265
________________ स्त ત દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ અધ્ય. ૭ સૂત્ર-૨૪-૨૫ શબ્દોને બદલે પરિવૃદ્ધ વગેરે શબ્દો બોલવા. જેથી સ્થૂલાદિ શબ્દો બોલવાથી થનારા નુકસાનો અટકે.) ચિ तव गाओ दुज्झाओ, दम्मा गोरहगत्ति अ । वाहिमा रहजोगित्ति, नेवं भासिज्ज पन्नवं ॥२४॥ ગા.૨૪ તે જ પ્રમાણે ગાયો દોહ્ય છે. ગોરથકો દમ્ય છે. વાહ્ય છે, રથયોગ્ય છે... પ્રજ્ઞાવાન આ પ્રમાણે ન બોલે. ‘તદેવ 'ત્તિ સૂત્રં, તથૈવ માવો ‘વોહ્યા’ વોહાાં વોહસમય આમાં વર્તત નૃત્યર્થ:, ‘મ્યા’ दमनीया गोरथका इति च, गोरथकाः कल्होडा:, तथा वाह्याः सामान्येन ये क्वचित्तानाश्रित्य रथयोग्याश्चैत इति नैवं भाषेत प्रज्ञावान् साधुः, अधिकरणलाघवादिदोषादिति સૂત્રાર્થઃ ॥૨૪॥ ટીકાર્થ : પ્રજ્ઞાવાન સાધુ એમ ન બોલે કે “આ ગાયો દોહનમાટે યોગ્ય છે એટલે કે ગાયોને દોહવાનો સમય વર્તે છે એમ ન બોલે. તથા ગોરથક = जि કલ્પોડાઓ દમનકરવાયોગ્ય છે. એમ ન બોલે. એમ કલ્હોડાઓ વહન કરવા યોગ્ય છે, એમ ન બોલે. તથા જે વહનકરવાયોગ્ય છે, તેમને આશ્રયીને એમ ન બોલે કે ‘આ રથયોગ્ય TM છે.’ અહીં વહન કરવા એ સામાન્યથી સમજવું. એટલે કે માણસ એના ઉપર બેસીને પણ શા એને વહન કરી શકે. (જ્યારે એવા વાહ્ય જીવો માટે ‘રથયોગ્ય' તરીકેની ભાષા એ શા મૈં વિશેષથી વાઘતાને જણાવનારી છે...) न स ना य E प्रयोजन तु क्वचिदेवं भाषेतेत्याह जुवं वित्तिणं बूआ, धेणुं रसदयत्ति अ । रहस्से महल्लए वावि, वए संवहणित्ति अ ॥ २५॥ ૨૫૨ ત પ્રશ્ન : આવું કેમ ન બોલવું ? ना ઉત્તર ઃ સાધુના આવા શબ્દો સાંભળી ગોવાળ ગાયોને દોહવા લાગે, ગોરથકોનું હૈં દમન કરે, રથમાં જોડે... તો આ બધી હિંસા ઉત્પન્ન થાય. વળી આવી બધી વાતો બોલનાર સાધુની અને શાસનની લોકમાં લઘુતા થાય.

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294