Book Title: Dashvaikalik Sutram Part 03
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 258
________________ મ દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ અધ્ય. ૭ સૂત્ર-૧૭ છે... સાધુ આવા વચનો પણ ન બોલે..) આમ આ વચનો ગૌરવાદિસુચક છે, માટે જ સાધુ ક્યાંય કોઈ સ્ત્રીને આ બધા શબ્દોથી ન બોલાવે. य પ્રશ્ન : આ ૧૫-૧૬મી ગાથામાં દર્શાવેલા આમંત્રણવચનો બોલવામાં શું શું દોષ લાગે ? ઉત્તર : આપ્રમાણે આલપનકરનારા સાધુને સંગ, ગહ્ન, તત્ત્રદ્વેષ, પ્રવચન લાઘવ વગેરે દોષો લાગે. (સાધુ નાની, દાદી, માસી વગેરે સંબંધવાચક શબ્દો બોલે, એનાથી એ સ્ત્રીઓ લાગણીવાળી હોય તો સાધુ પ્રત્યે સ્નેહવાળા બને. વાતચીતાદિ શરું થાય. આમ સંગ T |= મમત્વ = સ્નેહાદિ દોષો ઉભા થાય. ક્યારેક સ્ત્રીઓ ગુસ્સે થાય “આ સાધુ આવા સું શબ્દો બોલી અમારી ઈજ્જત બગાડે છે...” વગેરે વિચારી સાધુની નિંદા કરે. અથવા તો ભલે એ સ્ત્રી ખરેખર સાધુની નાની-દાદી વગેરે હોય તો પણ આવી ભાષા સાંભળારા ૐ બીજાઓ સાધુની નિંદા કરવાના કે “દીક્ષા લીધા પછી પણ હજી કેવો સંસાર પ્રત્યેનો, 7 સ્વજનો પ્રત્યેનો સ્નેહભાવ છે. ‘હોલે ! ગોલે !' વગેરે હલકાશબ્દો સાંભળીને તે સ્ત્રીને 屈 દ્વેષ ઉત્પન્ન થાય. તથા સાધુ, હે ‘સ્વામિનિ !' વગેરે ગૌરવવાચક શબ્દો બોલે તો લોકો બોલે કે “આ જૈનસાધુઓ સારી સારી વસ્તુઓ મેળવવા કેવા મશ્કા લગાવે છે ...” વગેરે. આમ પ્રવચનલાઘવ થાય.) जि जि 1 T પ્રશ્ન : જો આ પ્રમાણે નહિ બોલાવાવી, તો સ્ત્રીને કઈ રીતે બોલાવવી ? ગા.૧૭ ઉત્તર ઃ નામથી અથવા સ્ત્રીગોત્રથી બોલાવવી. યથાર્હ અભિગ્રહીને આલપન કે લપન કરવું. * * 'नामधिज्जेणं 'त्ति सूत्रं, 'नामधेयेने 'त्ति नाम्नैव एनां ब्रूयात्स्त्रियं क्वचित्कारणे यथा देवदत्ते! इत्येवमादि । नामास्मरणादौ गोत्रेण वा पुनर्ब्रूयात् स्त्रियं यथा काश्यपगोत्रे ! इत्येवमादि, ‘यथार्हं' यथायथं वयोदेशैश्वर्याद्यपेक्षया 'अभिगृह्य' गुणदोषानालोच्य ‘आलपेल्लपेद्वा' ईषत्सकृद्वा लपनमालपनमतोऽन्यथा लपनं, तत्र वयोवृद्धा मध्यदेशे न यदि नैवमालपेत् कथं तर्ह्यलपेदित्याह नामधिज्जेण णं बूआ, इत्थीगुत्तेण वा पुणो । जहारिहमभिगिज्झ शा आलविज्ज लविज्ज वा ॥ १७ ॥ IF ना ૨૪૫ ૩ च * *

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294