Book Title: Dashvaikalik Sutram Part 03
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 261
________________ આ દશવૈકાલિકસૂગ ભાગ-૩ અધ્ય. છ સૂગ- ૨૧ છે. ગા.૨૧ પંચેન્દ્રિયજીવોમાં “આ સ્ત્રી, આ પુરુષ” એમ જયાંસુધી ન જાણે, ત્યાં સુધી આ જાતિથી આલાપ કરવો. ‘પfધવિમાન 'ત્તિ સૂત્ર, ઉપન્દ્રિયાUT' વીવીનાં પાનાં 'ha' કે विप्रकृष्टदेशावस्थितानामेषा स्त्री गौरयं पुमान् बलीवर्दः, यावदेतद्विशेषेण न विजानीयात् * | तावन्मार्गप्रश्नादौ प्रयोजने उत्पन्ने सति 'जाति'मिति जातिमाश्रित्यालपेत्, | अस्माद्गोरूपजातात्किय(रेणेत्येवमादि, अन्यथा लिङ्गव्यत्ययसंभवान्मृषावादापत्तिः, न गोपालादीनामपि विपरिणाम इत्येवमादयो दोषाः, आक्षेपपरिहारौ तु वृद्धविवरणादवसेयौ, . तच्चेदम्-'जइ लिंगवच्चए दोसो ता कीस पुढवादि नपुंसगत्तेवि पुरिसित्थिनिद्देसो पयट्टइ, । | जहा पत्थरो मट्टिआ करओ उस्सा मुम्मुरो जाला वाओ वाउली अंबओ अंबिलिआ | किमिओ जलूया मक्कोडओ कीडिआ भमरओ मच्छिया इच्चेवमादि?, आयरिओ आह जणवयसच्चेण ववहारसच्चेण य एवं पयट्टइत्ति ण एत्थ दोसो, पंचिदिएसु पुण ण | एयमंगीकीरइ, गोवालादीणवि ण सुदिट्टधम्मत्ति विपरिणामसंभवाओ, | पुच्छिअसामायारिकहणे वा गुणसंभवादिति' इति सूत्रार्थः ॥२१॥ ટીકાર્થ : ક્યાંક એવું બને કે ગાય-ભેંસાદિ પંચેન્દ્રિય પ્રાણીઓ ઘણાં દૂરના સ્થાને રહેલા હોય અને એટલે દૂર રહેલા સાધુને એ ખરાબ ન પડે કે “આ સ્ત્રી છે એટલે કે ગાય છે” કે “આ પુરુષ છે એટલે કે બળદ છે” - હવે જયાં સુધી આ વાત વિશેષથી ન જાણે, ત્યાંસુધી તો જો માર્ગની પૃચ્છાવગેરે ન * પ્રયોજન ઉત્પન્ન થાય તો જાતિને આશ્રયીને બોલવું. દા.ત. “આ ગોરૂપજાતથી કેટલે ? | દૂર છે ?” (માર્ગાદિની પૃચ્છા કરવી છે, દૂર પ્રાણી ઊભું છે. પણ “ગાય કે બળદ એ ના ખબર નથી. તો ખેડતાદિને એમ ન પુછાય કે “ભાઈ ! એ પેલો બળદ ઉભો છે ને ? | ના એનાથી કેટલે દૂર માર્ગ છે? પણ એમ કહેવું છે કે “એ ગોજાતિથી કેટલે દૂર માર્ગ છે ?”) | | પ્રશ્ન : પણ ગાય કે બળદના ઉલ્લેખદ્વારા જ પ્રશ્ન કરીએ તો ? ઉત્તર : જો ગોજાતિને બદલે ગાય કે બળદના ઉલ્લેખથી પ્રશ્ન કરાય તો ત્યાં લિંગના કે વ્યત્યયનો સંભવ હોવાથી મૃષાવાદની આપત્તિ આવે. (સાધુ “ગાય” કહે અને એ પ્રાણી છે કે બળદ હોય તો ? સાધુ ‘બળદ' કહે અને એ પ્રાણી ગાય હોય તો ? આમ લિંગનો વ્યત્યય | ક હોય તો મૃષાવાદદોષ લાગે.) વળી જે ગોવાળાદિને પૃચ્છા કરી હોય એને પણ વિપરિણામ થાય (કે આ હિ H. Try 5 E F S =

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294