Book Title: Dashvaikalik Sutram Part 03
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 262
________________ હમ દશવૈકાલિકસૂર ભાગ-૩ ( કિપીરિક અદય. છ સૂત્ર-૨૧ છે. જૈન સાધુઓને આટલું પણ ભાન નથી. આમ સાધુ પ્રત્યે અસદ્ભાવ થાય... વગેરે.) ( આ બધા દોષો છે. આ વિષયમાં પ્રશ્ન અને ઉત્તર વૃદ્ધવિવરણમાંથી = ચૂર્ણિમાંથી જાણવા. તે આ છે. પ્રશ્નઃ (આક્ષેપ) : જો લિંગનો વ્યત્યય કરવામાં દોષ હોય એટલે કે ગાય = સ્ત્રીને બળદ = પુરુષ કહેવામાં દોષ હોય તો પછી પૃથ્વી વગેરે જીવો તો બધા નપુંસક જ છે. તો | એ બધામાટે શા માટે પુરુષલિંગ અને સ્ત્રીલિંગ શબ્દનો નિર્દેશ પ્રવર્તે છે ? (પૃથ્વી એ ITI * સ્ત્રીલિંગ શબ્દ છે, મળ એ પુલ્લિગ છે. આ શબ્દો નપુંસકલિંગ પૃથ્વીજીવો માટે વપરાય જેમકે પૃથ્વી માટે પત્થરો, મમિ. પાણી માટે રમો, ઉસી અગ્નિ માટે અનુરો, નાના વાયુ માટે વામો, વીરની વનસ્પતિ માટે સંવમો, વિનિ બેઈન્દ્રિય માટે વિમિત્રો, ઝનુન તેઈન્દ્રિય માટે પ્રશ્નો સો, વીડિઓ ચઉરિન્દ્રિય માટે મમરો, મદ. વગેરે. (આમાં પૃથ્વીથી માંડી ચઉરિન્દ્રિય બધા જ નપુંસક છે. અને છતાં બધામાટે પુલ્લિગ અને સ્ત્રીલિંગ શબ્દો વપરાય છે. આ બધા શબ્દો અહીં પ્રાકૃતભાષા પ્રમાણે લખેલા નુ _ છે...) ઉત્તર : (પરિહાર) આચાર્ય કહે છે કે જનપદસત્યથી અને વ્યવહારસત્યથી આ પ્રમાણે વચનપ્રયોગ પ્રવર્તે છે. એટલે આમાં દોષ નથી. (જનપદમાં આ રીતે પ્રયોગો '. માન્ય છે, વ્યવહારમાં પણ આ રીતે પ્રયોગ માન્ય છે....) | પરંતુ પંચેન્દ્રિયમાં આ પ્રમાણે અંગીકાર કરાયો નથી. એટલે કે બળદને ગાય કે * * ગાયને બળદ કહેવી એ રીતે લિંગવ્યત્યય કરવો એ જનપદમાં કે વ્યવહારમાં માન્ય નથી." આ વળી ગોવાળવગેરેને પણ વિપરિણામ થવાનો સંભવ છે કે “આ સાધુઓએ ધર્મને * સારી રીતે જોયો નથી. માટે જ તો જાણ્યા વિના જ ગાય કે બળદ એમ જાણ્યા વિના ) =

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294