Book Title: Choud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 13
________________ યંગપીલનકર્મ, નિલંછન કર્મ (કર્ણર્વધ વિગેરે), દવ દેવો, તળાવ દ્રહ આદિના જળનો શોષ (ખાલી) કરવો તે સરદ્રહ શોષ, અને અસતિપોષણ (દાસદાસીઓનાં વેચાણ માટે પોષણ કરવાં) તે પાંચ મહાકર્મ એ ૧૫ કર્મદાન વર્જવા યોગ્ય છે. (૧) કોયલાની ભઠ્ઠીઓ વિગેરે કહ્યું-ભાટી કર્મ. (૨) વન કપાવવા વિગેરે. (૩) ગાડા વિગેરે કરાવવા. (૪) ભાડાં ઉપજાવવાના આરંભો કરવા. (૫) ખેતી કરવી વિગેરે. તિ सप्तमंभोगोपभोगविरमणव्रतम् ।। ६७-६७ ।। LIL ૮ 3Gર્થદંડવિરમણવ્રત || ઇન્દ્રિયોને અર્થે અને સ્વજનાદિકને અર્થે જે પાપ કરાય તે અર્થદંડ કહેવાય, તેથી અન્ય (એટલે નિષ્ઠયોજન જે) પાપ કરવું તે નર્થદંડ કહેવાય. તે અનર્થદંડના ચાર પ્રકાર છે. (૧) અપધ્યાનાચરણ, (૨) પાપોપદેશ, (૩) હિંસાપ્રદાન, અને (૪) પ્રમાદાચરિત. ત્યાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન વડે ઊપધ્યાતાવરણ(દુર્ગાન) થાય છે. તથા શસ્ત્ર, અગ્નિ, મુશળ, યંત્ર, તૃષ્ણ, કાષ્ટ, મન્ચ, મૂળકર્મ (ગર્ભપાતાદિ દ્રવ્યો) અને ઔષધો આપતા તથા અપાવતાં અનેક પ્રકારે હિંસાપ્રદાન 3નર્થદંડ થાય છે. સ્નાન, ઉદ્વર્તન, વર્ણક, વિલેપન, શબ્દ, રૂપ, રસ, ગંધ, વસ્ત્ર, આસન અને આભરણ ઇત્યાદિ સંબંધિ અનેક પ્રકારનો પાપોદ્દેશ છે. કૌFચ્ચ (ભાંડ ચેષ્ટા), મુગરતા (બહુ બોલાપણું), ભોગોપભોગના ઉપયોગથી અધિક પદાર્થોનો ઉપયોગ, કન્દર્પ (કામોત્પાદક હાસ્યાદિ) અને યુક્તાધિકરણ (હિંસાના પદાર્થોના અવયવો સંયુક્ત કરી રાખવા) એ પાંચ પ્રકારના અતિચાર અનર્થદંડ વિરમણ વ્રતના છે. વિ 3ષ્ટમં 3નર્થદંડવિરમણવ્રતમ્ || ૨૮-૧૦૨ || || 9 સામાયિb વ્રત | સામાયિક કરનાર શ્રાવક મહપતિ-રજોહરણ (ચરવળો-સ્થાપના, દંડ (દંડાસન), અને પુચ્છનક (કટાસણું) એ પાંચ ઉપકરણ સહિત હોય. સાવધ યોગથી વિરત, ત્રમ ગુપ્તિવાળો, ૬ કાયવધથી વિરક્ત, ઉપયોગવાળો, અને જયણા સહિત એવો આત્મા એજ સામાયિ છે. જે સર્વભૂતોને વિષે (વનસ્પતિ જીવોને વિષે), બસ જીવોને વિષે, અને સ્થાવરોને વિષે સમભાવવાળો હોય તેને સામાયિક હોય એમ શ્રી કેવલિ ભગવત્તે કહ્યું છે. સામ સમ સભ્યg અને રૂ. ૧ ફળ એટલે પ્રવેશ પરોવવું એ દેશી શબ્દ છે. એ ચારે શબ્દનું સ્વરૂપ શ્રી આવશ્યક સૂત્રમાં ૧૦૩૦-૧૦૩૧-૧૦૩૨ મી ગાથાના અર્થમાં કહ્યું છે. એ ત્રણે સામાયિકના એકાર્ય વાચક પર્યાય શબ્દો છે, એ ત્રણે અર્થમાં હોય તેને સામાયિક હોય એમ શ્રી કેવલિ ભગવાને કહ્યું છે ત્યાં સામું એટલે મધુર પરિણામવાળું શર્કરાદિ દ્રવ્ય તે દ્રવસીમ (ભૂતાર્થ આલોચનમાં જે દ્રવ્ય) તુલ્ય હોય તે દ્રવસમ, ક્ષીર અને શર્કરાનું જોડવું તે દ્રવસભ્યg અને દોરામાં મોતીના હારનો જે પ્રવેશ તે દ્રવ્ય એ પ્રમાણે, એ ચારે એનાર્થ વાચક શબ્દો દ્રવ્ય નિક્ષેપમાં કહ્યા. આત્મોપમાપણે (એટલે પોતાના આત્માની પેઠે) પરને દુ:ખ ન કરવું તે માવ સામ, રાગદ્વેષનું માધ્યસ્થ (અસેવન) તે માવ સમ, જ્ઞાનાદિકનું યોજવું (આચરવું) તે માવ સભ્યg અને ભાવ સામ આદિ ત્રણને આત્મામાં પરોવવા તે માવ એ ભાવ સામ વિગેરે કહ્યા. Page 13 of 211

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 211