________________
(એક પ્રયોગ) મેં એને એક જ ઘડાકે બે સવાલ પૂછી નાંખ્યા : “સદ શું છે? અને તેની વ્યાખ્યા શુ ? અને તેણે પણ આવા જ ધડાકાબંધ જવાબ આપ્યા:
“ મોર્ય એ તો આત્માને પરમાત્માન આગાળી નાંખતું રાવા છે.
અને તેની વ્યાખ્યા જ જે કરવી હોય તો હું તે આ પ્રમાણ કરું.
નિત્ય નવીનતા બક્ષે, જેનો ઉપભોગ (અશ તાજગી જ બક્ષે તેમજ અંત ચેતનાને જગાડે તે સૌન્દર્ય.
ભગવાન મહાવીરનું જીવન સૌન્દર્ય પણ એવું જ છે. આથી જ તે એમના વિશે કંઈ બોલે છે તો સાંભળવું ગમે છે, અમના વિષે કઈ લખે છે તે વાંચવું ગમે છે. એમનું કે રેખાંકન કે શિલ્પ કરે છે તો તે જુનું ગમે છે.
અા સનાતન. નિત્ય નવીન, તાઝગીભર્યા ને પ્રેરણાદાયી ભગવાન મહાવીરના જીવન સૌન્દર્યને ગુજરાતી સાહિત્યના લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકાર શ્રી જયભિખુઅ-ભગવાન મહાવીર નામનું જીવન કથાનક લખીને, ભ, મહાવીરના જીવન દર્યને શબ્દથી કડયું છે.
તે જ પ્રમાણે જેન આલમમાં સારી રીતે જાણીતા લેખક શ્રી રતીલાલ દીપચંદ દેસાઈએ, “જેનયુગ (ક્વ, કોન્ફરન્સનું ભૂતપૂર્વ મુખપત્ર) માં-“ભગવાન મહાવીરના જીવનના કેટલાક પ્રસંગે લખીને “પપરાગ નામના પુસ્તકમાં શ્રી દેસાઇએ તે ગ્રંથસ્થ કર્યા છે.) એ સૌને શેભા આપી છે.
તે આપણું રાષ્ટ્રના જાણીતા ચરિત્ર લેખક શ્રી અખેલાલ નારણજી જોશીએ-જગદુદ્વારકે ભગવાન મહાવીર માં એ સૌન્દર્યને શણગાયું છે,