________________
- (3) -
30) Rs. 3
. «
D. &>
w-લw Row -()
બે વચ્ચે સદીઓને પડદે છે.
એક જમા છે વીસમી સદીની શરૂઆતમાં જ્યારે બીજાના જનમ પર તો સુગીન કાળ થર પથરાઈ ગયા છે.
અને બીજુ બની નાત જુદી છે. દશ જુદા છે. સંસ્કાર જુદા છે. કયાંય કરતાં ક્યાંય બંનેને મેળ ખાય તેમ નથી,
પણ કહે છે ને ભૂખ ન જુવે ટલે તેમ પ્રેમ પણ કંઈ જ નથી.
અને એક દિવસ અણ તેના વિશે સાંભળ્યું વિચીત એવી તેની પરાક્રમ ગાથા વાંચી. બસ, ત્યારથી એ અને આરાધ્ય દેવ બની ગયા છેપ્રોતનો દોર એની સાથે ગુંથાઈ ગયા છે.
ત્યારથી એ તેને હર જગાએ જુવે છે. તેને આરામ અને કામમાં, પ્રકૃતિની ગોદમાં અને ઘરની ચાર દિવાલોમાં, શ્વાસ અને ઉચ્છવાસમાં, ઊંઘમાં અને જતિમાં, પિતાનામાં અને બીજામાં, બસ તેને તેનાં જ દર્શન થાય છે.
આવી જ એને દિવાળી ચાર દિનની નહિ પણ રોજ રજની દિવાળી લાગે છે અને એ ગાય છે –
(88- &
*: %
stas-
ગીત મંજૂષા