Book Title: Buddhiprabha 1964 11 SrNo 60
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 109
________________ તા. ૧૦-૧૧-૧૯૬૪ ] જૈન ડાયજેસ્ટ ધર્મ પત્ની સવિતાખને સેળ ઉપવાસ કર્યાં હતાં તે નિમિત્તે ભગવાનનુ પારણું, સારી ઉછામણી ખાલી ધરે લખ઼ ગયા હતા. કલ્પસૂત્રને લાવેા, શ્રી રમણીકલાલ હરીચંદભાઇએ, તેમના સુપુત્ર શ્રી જસવંતલાલે કરેલ અઠ્ઠાઇ નિમિત્ત લીધે હતા. નાયકા નિવાસી શેઠશ્રી મુક્તિલાલ તેમચંદભાઇ એ તપરવીઓના પારણાના લાભ લીધેા હતેા. આ ઉપરાંત પૂન્ય પન્યાસજી મ. સા.ની નિશ્રામાં અભિ મહના અક્રમ, પચરબી તપ, રવતીક તપ, ૮૧ આય બિલ તેમ જ દીપક વ્રતની તપસ્યાઓ થઈ હતી. અત્રે 7-5/0730 171 [ ૧૦૫ બિરાજમાન આ. મા. નીતિસૂરિજી મ. સા.ના સમુદાયના સા, મ. પરમવિદુષી મહિમાશ્રીજી, મુગૃશ્રીજી મ. ચંદ્રાશ્રીજી મ. સૂર્યાયશ્રીજી મ., ક્ષાશ્રીજી મ. ચારૂલત્તાશ્રી મ. આદિ સાધ્વીજી મહારાનેએ એનામાં ધર્મની સારી એવી આરાધના કરાવી હતી. ચાણસ્મા અત્રે બિરાજમાન મુનિરાજ શ્રી દુલ ભસાગરજી મ. સા. ની શુભ નિશ્રામાં પયુ ણ પર્વની આરાધના થતાં સારી સખ્યામાં તપસ્વી ભાઈ બહેને! સામેલ થયા હતા. વદમા, AARRMANCANAANI With The Best Compliments From * Manmohandas Mohanlal & Co AND Amul Traderes. AGENT : ASHOK SILK MILLS DHARAW! ROAD, SION. SPECIALIST FOR ART SILK CLOTHS \M$1

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118