________________
તા. ૧૦-૧૧-૧૯૬૪ ] જૈન ડાયજેસ્ટ ધર્મ પત્ની સવિતાખને સેળ ઉપવાસ કર્યાં હતાં તે નિમિત્તે ભગવાનનુ પારણું, સારી ઉછામણી ખાલી ધરે લખ઼ ગયા હતા. કલ્પસૂત્રને લાવેા, શ્રી રમણીકલાલ હરીચંદભાઇએ, તેમના સુપુત્ર શ્રી જસવંતલાલે કરેલ અઠ્ઠાઇ નિમિત્ત લીધે હતા. નાયકા નિવાસી શેઠશ્રી મુક્તિલાલ તેમચંદભાઇ એ તપરવીઓના પારણાના લાભ લીધેા હતેા. આ ઉપરાંત પૂન્ય પન્યાસજી મ. સા.ની નિશ્રામાં અભિ મહના અક્રમ, પચરબી તપ, રવતીક તપ, ૮૧ આય બિલ તેમ જ દીપક વ્રતની તપસ્યાઓ થઈ હતી. અત્રે
7-5/0730 171
[ ૧૦૫
બિરાજમાન આ. મા. નીતિસૂરિજી મ. સા.ના સમુદાયના સા, મ. પરમવિદુષી મહિમાશ્રીજી, મુગૃશ્રીજી મ. ચંદ્રાશ્રીજી મ. સૂર્યાયશ્રીજી મ., ક્ષાશ્રીજી મ. ચારૂલત્તાશ્રી મ. આદિ સાધ્વીજી મહારાનેએ એનામાં ધર્મની સારી એવી આરાધના કરાવી હતી.
ચાણસ્મા
અત્રે બિરાજમાન મુનિરાજ શ્રી દુલ ભસાગરજી મ. સા. ની શુભ નિશ્રામાં પયુ ણ પર્વની આરાધના થતાં સારી સખ્યામાં તપસ્વી ભાઈ બહેને! સામેલ થયા હતા. વદમા,
AARRMANCANAANI With The Best Compliments
From
* Manmohandas Mohanlal & Co
AND Amul Traderes. AGENT :
ASHOK SILK MILLS
DHARAW! ROAD, SION.
SPECIALIST FOR ART SILK CLOTHS
\M$1