Book Title: Buddhiprabha 1964 11 SrNo 60
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 63
________________ તા. ૧૦-૧૧-૧૯૪] સવિરતિ ધર્મમાં પાંચ મહાવ્રતનું પાલન અને ષટ્કાય જીવાનુ' રક્ષણ એ મુખ્યત્વે હાય છે. જૈન ડાયજેસ્ટ ૩ અદત્તાદાન, પાંચ મહાવ્રતાનાં નામ અનુક્રમેઃ૧ અહિંસા, ૨ મૃષા, ૪ મૈથુન અને ૫ અપરિગ્રહ, આ પાંચ પાપના જીવન પર્યંત વ્યાપારા ન કરવાની પ્રતિજ્ઞા તેને પાંચ મહાત્રતા કહેવાય છે. ષટ્કાય એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ (ચાલતા ચાલતા જીવા) આ છએ પ્રકારનાં જીવાથી સમસ્ત બ્રહ્માંડ ભરેલું છે. એ તમામ જવાની મન-વચન ક્રાયાથી હિંસા કરવી નહિં, કરાવવી CLOTH MERCHANT & TAILORS [ ૫૯ નહિં અને કાઇ કરતા હાય તા તેને અનુમેદન આપવુ નહિ, તેને કાયની રક્ષા કહેવાય છે, તે ઉપરાંત રાત્રિભાજનને સર્વથા ત્યાગ, ઇંદ્રિયાની વાસના પર દમન, ઉપવાસ વગેરે તપેામામાં પ્રત્તિ, પગપાળા વિહાર, સખત દેહદમન, શારીરિક શ્રષાને ત્યાગ, કેઈપણુ આપત્તિના કે વિપત્તિને સમભાવે સ્વીકાર ઈત્યાદિ ધ માર્ગમાં ખૂ" જ પ્રવૃત્તિ કરવી. - : Phone : - 262531 આ પાંચ મહાવ્રતાની વ્યાખ્યા નીચે પ્રમાણે છેઃ—ગૃહસ્થાશ્રમને છોડીને યાવજ્જીવન પર્યંત જે મનુષ્ય જૈન. સાધુપશુને સ્વીકાર કરે છે તે WITH BEST COMPLIMENTS FROM Gunbow Dassa House, 5, Gunbow Street, Fort, BOMBAY−1.

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118