Book Title: Buddha ane Mahavira
Author(s): Kishorlal Mashruvala
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 13
________________ એક ટાપલી રોટીથી જમાડવાની, મર્યા પછી સજીવન થવાની – વગેરે વગેરે દરેક મહાપુરુષના ચિરત્રમાં આવતી વાર્તાઓના રચનારા એ જનતાને આ રીતે ખાટા દૃષ્ટિબિંદુમાં ચઢાવી દીધી છે. આવા ચમત્કારો કરી બતાવવાની શક્તિ સાધ્યું હોય તેાયે તેથી જ કાઈ માણસ મહાપુરુષ કહેવડાવવાને લાયક ન ગણાવા જોઈએ. મહાપુરુષાની ચત્રકારા કરવાની શક્તિ કે ‘ અરેબિયન નાઇટ્સ ' જેવાં પુસ્તકામાં આવતી જાદુગરાની શક્તિ એ બેઉની કિંમત માણસાઈની દૃષ્ટિએ સરખી જેવી જ છે. એવી શક્તિ હોવાથી કાઈ પૂજાપાત્ર ન થવા જોઈએ. રામે શિલાની અહલ્યા કરી, કે પાણી પર પથ્થર તરાવ્યા એ વાત કાઢી નાંખીએ, કૃષ્ણ કેવળ માનુષી શક્તિથી જ પેાતાનું જીવન જીવ્યા એમ કહીએ, શુએ એક પણ ચમત્કાર બતાવ્યેા નહાતા એમ માનીએ, છતાં રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ઈશુ વગેરે પુરુષો માનવજાતિના શું કામ પૂજાપાત્ર છે એ દૃષ્ટિથી આ ચરિત્ર આલેખવાના પ્રયત્ન છે. એ કેટલાકને ન રુચે એ સંભવિત છે; પણ એ જ સાચી દષ્ટિ છે એમ મારી ખાતરી છે અને તેથી એ રીતને ન છેડવાને મેં આગ્રહ રાખ્યા છે. મહાપુરુષોને નિહાળવાનું આ દૃષ્ટિબિંદુ જેમને માન્ય હોય તેમને માટે આ પુસ્તક છે. વિલે પાર્લે ફાગણ વદ ૩૦ સંવત ૧૯૮૫ ૩ ત્રીજી આવૃત્તિના ખુલાસા આ આવૃત્તિમાં કાર્ય મહત્ત્વના સુધારા નથી. એકાદ બે જગ્યાએ ઘેાડુંઘણું સંશોધન કર્યું છે, એટલું જ. મારી ા આ આર્દ્રત્તને નાગરીકૃત લિપિમાં જ છપાવવાની હતી. પશુ દિલગીર છું કે પ્રકાશક પાસે હું એમ કરાવી શકયા નથી. વર્ધા, ૬ઠ્ઠી માર્ચ, ૧૯૩૭ કિશારલાલ ઘ॰ મશરૂવાળા ? સ્ ઘ

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122