________________
તપશ્ચર્યા બે મળીને આ મારા માર્ગને પ્રચાર કરીએ.” એમ કહી એણે સિદ્ધાર્થને ઘણું માન આપ્યું.
૩. પણ આટલેથી સિદ્ધાર્થને સંતોષ થયે નહીં. એણે વિચાર્યું: “આ સમાધિથી કેટલેક વખત દુઃખનાં કારણોને
દાબી રાખી શકાશે પણ તેને સમૂળગો અસંતોષ ઉછેદ નહીં થાય. માટે મોક્ષનો માર્ગ મારા
ગુરુ કહે છે તેના કરતાં કાંઈક જુદો હોવો જોઈએ.” ૪. આથી એણે કાલામને આશ્રમ છોડ્યો અને ઉદ્રક
નામે બીજા એક ગીને ત્યાં ગયે. એણે પાછી શેધ- સિદ્ધાર્થને સમાધિની આઠમી ભૂમિકા ઉદ્રક મુનિને ત્યાં બતાવી. સિદ્ધાર્થ એ પણ સિદ્ધ કરી,
એટલે ઉદ્રકે એને પિતાના જે જ થયેલો કહી બહુ માન આપ્યું. ૫. પણ સિદ્ધાર્થને હજુ સંતેષ થયે નહીં. આથી
પણ દુખરૂપ વૃત્તિઓને કેટલેક કાળ પુનઃ અસતિષ દબાવી શકાય, પરંતુ સમૂળગો નાશ તો
નહીં જ થાય. ૬. સિદ્ધાર્થને લાગ્યું કે હવે સુખને માર્ગ એણે જાતે જ પ્રયત્ન કરીને શે જોઈશે. એમ વિચારી એ
ફરતો ફરતો ગયા પાસે ઉરુવેલા ગામમાં આભે.
અપ્રિયન
૧. જુઓ પાછળ નોંધ ૩છે.