Book Title: Buddha ane Mahavira
Author(s): Kishorlal Mashruvala
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 93
________________ મહાવીર કેશલેાચન કરી, માત્ર એક વસ્ત્ર રાખી, રાજ્ય છેાડી તર કરવા માટે તે ચાલતા થયા. ૭૬ વાર્થદાન ૮. દીક્ષા લીધા પછી એ ચાલ્યા જતા હતા, એટલામાં એક વૃદ્ધ બ્રાહ્મણુ એમની પાસે આવી ભિક્ષા માગવા લાગ્યા. વર્ધમાન પાસે પહેરેલા વસ્ત્ર સિવાય કશું રહ્યું ન હતું, એટલે એને જ અડધા ભાગ કરી એણે એ બ્રાહ્મણને આપી દીધા. એ બ્રાહ્મણે પેાતાને ગામ જઈ એના છેડા બંધાવવા માટે એ વસ્ત્ર એક તૂણનારને આપ્યું. તૃણુનારે વસ્ત્ર મૂલ્યવાન છે એમ જોઈ બ્રાહ્મણને કહ્યું, “જો આના ખાકીના અડધા ભાગ મળે તે એ વી ન શકાય એવી રીતે જોડી દઉં. એ વસ્ત્રને પછી વેચવાથી ભારે કિંમત ઊપજશે, અને તે આપણે સરખે ભાગે વહેંચી લઈશું.” આથી લેાભાઈ બ્રાહ્મણ પાછે વર્ધમાનને શેાધવા નીકળી પડયો.

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122