Book Title: Buddha ane Mahavira
Author(s): Kishorlal Mashruvala
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 34
________________ ૧૭ સંપ્રદાય ૩. બુદ્ધના સમયમાં મધ્યમ વર્ગના લોકોની મદશા નીચે પ્રમાણેની હોય એમ લાગે છે. એક વર્ગ ઐહિક સુખમાં રપ રહેતો. મદ્યપાન અને સમાજસ્થિતિ વિલાસમાં જ એ વર્ગ જીવનની સાર્થકતા માનતો. બીજો એક વર્ગ ઐહિક સુખની કાંઈક અવગણના કરતો, પણ સ્વર્ગમાં એવાં જ સુખ પ્રાપ્ત કરવાની લાલસાથી મૂંગા પ્રાણુઓનાં બલિદાન દેવેને પહોંચાડવાના કામમાં રોકાયેલો હતો. ત્રીજો એક વર્ગ એથી ઊલટે જ માર્ગે જઈ શરીરને નાશ થાય ત્યાં સુધી તેનું દમન કરવામાં રોકાઈ ગયે હતો. ૪. આ ત્રણે માર્ગમાં અજ્ઞાન રહ્યું છે એમ બુદ્ધ શીખવ્યું. સંસાર અને સ્વર્ગના સુખની તૃષ્ણા તથા દેહ દમનથી પિતાને નાશ કરવાની તૃષ્ણ એ મયમ માર્ગ બને છેડા પરની ઈચ્છાઓને ત્યાગ કરી મધ્યમ માર્ગને એમણે ઉપદેશ આપે. એ મધ્યમ માર્ગથી દુઃખને નાશ થાય છે, એ એમને મત હતો. ૫. મધ્યમ માર્ગ એટલે ચાર આર્યસત્યેનું જ્ઞાન. એ આર્યસ ચાર આર્યસત્યે તે આ પ્રમાણે - (૧) જન્મ, જરા, વ્યાધિ, મરણ, અપ્રિય વસ્તુને વેગ અને પ્રિય વસ્તુને વિગ–એ પાંચ દુઃખરૂપી ઝાડની ડાળીઓ છે. એ પાંચ જ દુઃખે ખરાં છે એટલે ૧. જુઓ પાછળ નોંધ ૪થી. બુ-૨

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122