________________
૧૭
સંપ્રદાય ૩. બુદ્ધના સમયમાં મધ્યમ વર્ગના લોકોની મદશા નીચે પ્રમાણેની હોય એમ લાગે છે. એક વર્ગ ઐહિક
સુખમાં રપ રહેતો. મદ્યપાન અને સમાજસ્થિતિ વિલાસમાં જ એ વર્ગ જીવનની સાર્થકતા
માનતો. બીજો એક વર્ગ ઐહિક સુખની કાંઈક અવગણના કરતો, પણ સ્વર્ગમાં એવાં જ સુખ પ્રાપ્ત કરવાની લાલસાથી મૂંગા પ્રાણુઓનાં બલિદાન દેવેને પહોંચાડવાના કામમાં રોકાયેલો હતો. ત્રીજો એક વર્ગ એથી ઊલટે જ માર્ગે જઈ શરીરને નાશ થાય ત્યાં સુધી તેનું દમન કરવામાં રોકાઈ ગયે હતો.
૪. આ ત્રણે માર્ગમાં અજ્ઞાન રહ્યું છે એમ બુદ્ધ શીખવ્યું. સંસાર અને સ્વર્ગના સુખની તૃષ્ણા તથા દેહ
દમનથી પિતાને નાશ કરવાની તૃષ્ણ એ મયમ માર્ગ બને છેડા પરની ઈચ્છાઓને ત્યાગ કરી
મધ્યમ માર્ગને એમણે ઉપદેશ આપે. એ મધ્યમ માર્ગથી દુઃખને નાશ થાય છે, એ એમને મત હતો.
૫. મધ્યમ માર્ગ એટલે ચાર આર્યસત્યેનું જ્ઞાન. એ આર્યસ ચાર આર્યસત્યે તે આ પ્રમાણે
- (૧) જન્મ, જરા, વ્યાધિ, મરણ, અપ્રિય વસ્તુને વેગ અને પ્રિય વસ્તુને વિગ–એ પાંચ દુઃખરૂપી ઝાડની ડાળીઓ છે. એ પાંચ જ દુઃખે ખરાં છે એટલે
૧. જુઓ પાછળ નોંધ ૪થી. બુ-૨