Book Title: Buddha ane Mahavira
Author(s): Kishorlal Mashruvala
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 40
________________ ઉપદેશ જાતક કથાઓ કહે છે. સામાન્ય લોકો એ કથાઓને બુદ્ધના પૂર્વજન્મની કથાઓ તરીકે માને છે. પણ એ ભેળી માન્યતા છે. પણ એમાંની કેટલીક કથાઓ બહુ બધપ્રદ છે. ઉપદેશ પાપ ના આચરે એકે, સમાગે આગ્રહી રહે; સ્વચિત્તને સદા શેાધે, એ છે બુદ્ધોનું શાસન ચારિત્ર, ચિત્તશુદ્ધિ અને દૈવી સંપત્તિને વિકાસ એ બુદ્ધના ઉપદેશોમાં સૂર્ય રૂપે પરોવાઈ ગયાં છે. પણ એના સમર્થનમાં એ સ્વર્ગનો લાભ, નરકની ભીતિ, આત્મપ્રતીતિ બ્રાને આનંદ, જન્મમરણને ત્રાસ, ભવએ જ પ્રમાણ સાગરનો ઉતાર કે કોઈ પણ બીજી આશા કે ભીતિ આપવા ઈચ્છતા નથી. એ કોઈ શાસ્ત્રના આધારે આપવા ઇચ્છતા નથી. શાસ્ત્ર, સ્વર્ગ-નરક, આત્મા, જન્મ-મરણ વગેરે એમને માન્ય નહીં હોય એમ નહીં, પણ એના ઉપર બુદ્ધ પિતાને ઉપદેશ ર નથી. એ જે વાતો કહેવા ઇરછે છે તેની કિંમત સ્વયંસિદ્ધ છે અને પિતાને વિચારે જ સમજી શકાય એવી છે એમ એમનું કહેવું જણાય છે. એ કહે છે ? “હે લેાકો, હું જે કાંઈ કહું તે પરંપરાગત છે એમ જાણું ખરું માનશે નહીં. તમારી પૂર્વપરંપરાને અનુસરીને १. सबपापस्स अकरनं कुसलस्स उपसंपदा । सचित्तपरियोदपनं एतं बुद्धान सासनम् ।। ( ૫૬)

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122