________________
ઉપદેશ
૩૭
પૂર્ણ: તે વખતે, હે ભગવન, હું માનીશ કે આ લેકે બહુ સારા છે, કારણુ કે તેએએ મારા ઉપર હાથથી પ્રહાર કર્યાં નથી.
બુદ્ધ : અને જો તેઓએ તારા ઉપર હાથથી પ્રહાર કર્યાં તે ?
પૂર્ણ : મને તેઓએ પથ્થરથી માર્યાં નહીં, તેથી તે લેાકેા સારા જ છે એમ હું સમજીશ. યુદ્ધ : અને પથરાએથી મા તે?
:
પૂર્ણ મારી ઉપર તેઓએ દંડપ્રહાર કર્યાં નહીં, તેથી તે બહુ સારા લેાક છે એમ હું સમજીશ. બુદ્ધ અને દંડપ્રહાર કર્યાં તે?
પૂર્ણ: શસ્ત્રપ્રહાર કર્યાં નહીં એ તેમનું ભલપણુ છે એમ
સમજીશ.
બુદ્ધ : અને શસ્ત્રપ્રહાર કર્યાં તે
પૂર્ણ : મને ઠાર માર્યાં નહીં એ તેમની ભલાઈ છે એમ
સમજીશ.
બુદ્ધ અને ઠાર માર્યો તે
:
પૂણૅ : ભગવદ્, કેટલાએક ભિક્ષુ આ શરીરથી કંટાળીને આત્મઘાત કરે છે. એવા શરીરના જો આ સુનાપરન્તના રહેવાસીઓએ નાશ કર્યાં, તે તેમણે મારા ઉપર ઉપકાર કર્યાં એમ હું માનીશ. અને તેથી તે લેાકે બહુ જ સારા
છે એમ સમજીશ.