Book Title: Buddha ane Mahavira
Author(s): Kishorlal Mashruvala
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 64
________________ બૌદ્ધ શિક્ષાપદ (૨૧) ત્રતા — ભિક્ષુએ નીચે પ્રમાણે વ્રતા પાળવાં ભિક્ષુનાં વતા જોઈ એ ઃ ભાષા (૧) શુદ્ધ બ્રહ્મચર્ય; (૨) અસ્તેય : ભિક્ષુએ ઘાસની સળી પણ ચારવી જોઈએ નહીં - ચાર આના કે એથી વધારે કિંમતની ચારી કરે તે ભિક્ષુ સંઘમાંથી ખરતરફ્ થાય; (૩) અહિંસા: જાણી જોઈને ઝીણાં જંતુને પણુ મારવાં નહીં મનુષ્યવધ કરનાર, ભ્રુણુહત્યા કરનાર, ભિક્ષુ સંધમાંથી ખરતરફ થાય; (૪) અદંભિત્વ : પેાતાને પ્રાપ્ત ન થયેલી સમાધિ પ્રાપ્ત થયેલી છે એમ જણાવે તે ભિક્ષુ સંધમાંથી ખરતરફ થાય. ૬. (૨૨) બૌદ્ધ ધર્મના એક ખાસ નિયમથી લેકભાષાઓમાં જ ઉપદેશ આપવે એવી આજ્ઞા કરવામાં આવી છે. વૈદિક (સંસ્કૃત) ભાષામાં ભાષાન્તર કરવાની મનાઈ કરવામાં આવી છે. ૭ ૭. બહાર ગામથી કેઈક વિહારમાં જનાર ભિક્ષુએ ત્યાં પહોંચતાં નીચે પ્રમાણે વર્તવું અતિથિના ધાં (૨૩) પેસતાં, ચંપલ કાઢી ખંખેરી નાખવાં, છત્રી નીચે નમાવવી; માથા પર કપડું એજ્યું હાય તેા તે કાઢી નાખી ખભા ઉપર ખસેડવું અને ધીમેથી પ્રવેશ કરવેા. ભિક્ષુઓને એકઠા થવાની જગ્યા કયાં છે તેની તપાસ કરવી; પેાતાના સામાન એક માજીએ મૂકરે; પાણી કયાં છે તેની તપાસ કરી, પગ ધેાવા; પગ ધેાતી વખતે એક હાધે પાણી રેડવું અને ખીજા હાથથી પગ ચેાળવા; ચંપલ લૂછવાનું લૂગડું કયાં છે તે

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122