________________
ઉપદેશ જાતક કથાઓ કહે છે. સામાન્ય લોકો એ કથાઓને બુદ્ધના પૂર્વજન્મની કથાઓ તરીકે માને છે. પણ એ ભેળી માન્યતા છે. પણ એમાંની કેટલીક કથાઓ બહુ બધપ્રદ છે.
ઉપદેશ પાપ ના આચરે એકે, સમાગે આગ્રહી રહે; સ્વચિત્તને સદા શેાધે, એ છે બુદ્ધોનું શાસન
ચારિત્ર, ચિત્તશુદ્ધિ અને દૈવી સંપત્તિને વિકાસ એ બુદ્ધના ઉપદેશોમાં સૂર્ય રૂપે પરોવાઈ ગયાં છે. પણ એના
સમર્થનમાં એ સ્વર્ગનો લાભ, નરકની ભીતિ, આત્મપ્રતીતિ બ્રાને આનંદ, જન્મમરણને ત્રાસ, ભવએ જ પ્રમાણ સાગરનો ઉતાર કે કોઈ પણ બીજી આશા કે
ભીતિ આપવા ઈચ્છતા નથી. એ કોઈ શાસ્ત્રના આધારે આપવા ઇચ્છતા નથી. શાસ્ત્ર, સ્વર્ગ-નરક, આત્મા, જન્મ-મરણ વગેરે એમને માન્ય નહીં હોય એમ નહીં, પણ એના ઉપર બુદ્ધ પિતાને ઉપદેશ ર નથી. એ જે વાતો કહેવા ઇરછે છે તેની કિંમત સ્વયંસિદ્ધ છે અને પિતાને વિચારે જ સમજી શકાય એવી છે એમ એમનું કહેવું જણાય છે. એ કહે છે ?
“હે લેાકો, હું જે કાંઈ કહું તે પરંપરાગત છે એમ જાણું ખરું માનશે નહીં. તમારી પૂર્વપરંપરાને અનુસરીને १. सबपापस्स अकरनं कुसलस्स उपसंपदा । सचित्तपरियोदपनं एतं बुद्धान सासनम् ।।
( ૫૬)