________________
યુદ્ધ
મેળવવું જોઈ એ અને પ્રિયજના ઉપર હાય તાપણ અવિનાશી સુખ જ શેાધવું
ખરું. હેત બતાવવું જોઈ એ.
૭. વળી, એ કહે છે કે, આવા વિચારામાં કેટલાક વખત ગયા પછી, જોકે તે વખતે હું (૨૯ વર્ષના) જુવાન હતા, મારે એક પણ વાળ પાકયો ન હતા, મહાભિનિષ્ક્રમણ અને મારાં મામાપ મને પરવાનગી દેતાં ન હતાં, આંખામાંથી નીકળતા અશ્રુપ્રવાહથી તેમના ગાલ ભીંજાઈ ગયા હતા, અને તેએ એકસરખાં રડયાં કરતાં હતાં, તેપણ હું શામુંડન કરી, ભગવાં પહેરી, ઘરમાંથી મહાર નીકળી ગયા.’’૧
૮. આમ સગાંસંબંધી, માતાપિતા, પત્નીપુત્ર વગેરેને છેડવામાં સિદ્ધાર્થે કાંઈ નિષ્ઠુર ન હતા. એનું હૃદય તે પારિજાતકથી પણ કામળ થયું હતું. પ્રાણીમાત્ર સિદ્ધાર્થની કરુણા તરફ પ્રેમભાવથી છલકાતું હતું. જીવવું તે જગતના કલ્યાણને માટે જ એમ એને લાગવા માંડયું હતું. કેવળ પેાતે મેાક્ષ પ્રાપ્ત કરવા એટલી જ ઇચ્છાથી એ ગૃહત્યાગ માટે પ્રેરાયા ન હતા, પણ જગતમાં દુઃખનિવારણને કાઈ ઉપાય છે કે નહીં એની શેાધ આવશ્યક હતી, અને તેને માટે જે ખેાટાં જણાયાં છે એવાં સુખના ત્યાગ ન ન કરવા તે તે મેહ જ ગણાય એમ વિચારી સિદ્ધાર્થે સંન્યાસધર્મ સ્વીકારી લીધે.
૧. બુદ્ધ, ધર્મ અને સંધ’માંથી.