Book Title: Bruhad Yog Vidhi Part 02 Yog Vidhi Author(s): Purnachandrasagarsuri Publisher: Agamoddharak Foundation View full book textPage 6
________________ 'શ્રી નંદી વિધિ... (બૃહદ્ નંદી), નાણને અથવા ઠવણીને ચારે બાજુ એકેક નવકાર ગણતાં.. તેમજ, ગુરૂને ‘મસ્થઅણ વંદામિ’ કહેતાં નમસ્કાર કરી ત્રણ પ્રદક્ષિણા દેવી.. ત્યારબાદ ખમાસમણ - “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ઈરિયાવહિયં પડિક્કમામિ ?” ગુરૂ - “પડિક્કમેહ' શિષ્ય - “ઇચ્છું' ઈરિયાવહિયા.. તસ્સ... અન્નત્થ.. એક લોગસ્સનો (ચંદેસુ0 સુધી) કાઉસ્સગ્ગ પારી પ્રગટ લોગસ્સ સંપૂર્ણ. (નોંધ :- યોગ પ્રવેશ દિને જો પૂર્વોક્ત પ્રવેશની ક્રિયા કરી હોય, અર્થાત્ વસતીના બે આદેશ માંગેલા હોય તો માંગવાની જરૂર નથી.) * ખમાસમણ - “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! વસહિ પહેલું ? ગુરૂ - “પહ' શિષ્ય - “ઈચ્છે” * ખમાસમણ - “ભગવદ્ ! સુધ્ધા વસહિ” ગુરૂ - ‘તહત્તિ' ખમાસમણ - “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! મુહપત્તિ પડિલેઉં ? ગુરૂ - ‘પડિલેહ” શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ - “ઇચ્છકારિ ભગવદ્ ! તુ અખ્ત શ્રી આવશ્યક શ્રુતસ્કંધ (જે સૂત્રના યોગૌવહન હોય તે નામ કહેવું)Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58