Book Title: Bruhad Yog Vidhi Part 02 Yog Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation
View full book text
________________
ગુરૂ - પડિલેહ’ શિષ્ય ઇચ્છે ખમાસમણ “ઇચ્છકારિ ભગવન્!તુમડે અમરૂં શ્રી યોગંનિખેવહ'? ગુરૂ - નિખેવામિ શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ “ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અખ્ત શ્રી યોગનિખેવાવણી, નંદી કરાવણી, વાસનિક્ષેપ કરેહ?” ગુરૂ - “કરેમિ' શિષ્ય - “ઇચ્છે'. ગુરૂ ત્રણ નવકાર ગણતાં ‘યોગનિખેવાવણી નંદી પવહ, નિત્યારગપારગાહોહ” કહેતાં વાસક્ષેપ શિષ્યના મસ્તકે કરે.. શિષ્ય - ‘તહત્તિ' કહે.. ખમાસમણ “ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અખ્ત શ્રી યોગનિખેવાવણી, નંદી કરાવણી, વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવો?” ગુરૂ - ‘વંદામિ' શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!ચૈત્યવંદન કરૂં?” ગુરૂ - “કરેહ'શિષ્ય - “ઇચ્છે' (વિનય મુદ્રામાં બેસવું) સકલકુશલવલી...
ૐ નમ: પાર્શ્વનાથાય વિશ્વચિંતામણીયતે..... જંકિંચિ..નમુત્થણ..જાવંતિ..ખમાસમણ..જાવંત.. નમોડર્ણ.. ઉવસગ્ગહર..જયવીયરાય સંપૂર્ણ.

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58