Book Title: Bruhad Yog Vidhi Part 02 Yog Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation
View full book text
________________
પરિમિત વિગઈ વિસર્જાવણી કરેમિ કાઉસ્સગ્ગ.. અન્નત્થ.. ૧ નવકારનો કાઉસ્સગ્ગ.. (‘ણમો અરિહંતાણં' બોલ્યા વગર) પ્રગટ નવકાર બે વાંદણા.. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે સંદિસાઉં?” ગુરૂ સંદિસાહ'શિષ્ય - ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે ઠાઉં?” ગુરૂ - ‘ઠાવેહ'શિષ્ય - “ઇચ્છે” ખમાસમણ.. “અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્' સઈજાચ:ખમાસમણ.“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય કરું?” ગુરૂ - “કરેહ’ શિષ્ય - “ઇચ્છે ત્યારબાદ દૈનિકવત્ ઉપયોગની વિધિ, શય્યાતરનું ઘર પર્યત્ તથા “ગુરૂવંદન’ કરવું, વિધિ પૂર્ણ થયા પછી ફરી વસતિ જોવી. ‘ભગવન્! સુદ્ધા વસહી” નિવેદન અનુયોગાચાર્યને આવી કરવું. પછી દહેરાસર વિગેરે જઈ શકાય.
- ઇતિ નિષ્ક્રમણ વિધિ સંપૂર્ણ

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58