Book Title: Bruhad Yog Vidhi Part 02 Yog Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 52
________________ નવકારનો પાઠ.. કરેમિ ભંતે પાઠ સૂત્ર-અર્થથી સંભળાવવો.. (હાલમાં દરેક સૂત્રના મૂળપાઠ સંભળાવવામાં આવે છે પછી સમયની અનુકૂળતા પ્રમાણે અર્થ સંક્ષિપ્ત કે વિસ્તારથી પણ સંભળાવે છે.) ખમાસમણ..“અવિધિ - આશાતનામિચ્છામિ દુક્કડમ્” ઈતિ પ્રથમ અધિકાર. 2.તિવિહેણપુર્વક ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વાયણાં સંદિસાઉં?” ગુરૂ-“સંદિસાહ' શિષ્ય - ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વાયણાં લેશું?” ગુરૂ-લેજો' શિષ્ય ઇચ્છે” તિવિહેણ પૂર્વક ખમાસમણ.. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે સંદિસાઉં?” ગુરૂ-“સંદિસાહ” શિષ્ય -ઇચ્છે' ખમાસમણ - “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે ઠાઉં?” ગુરૂ -‘ઠાવહ શિષ્ય - “ઇચ્છે' લોગસ્સનો પાઠ.. સબલોએ અરિહંત ચેઈયાણંનો પાઠ સુત્ર- અર્થથી સંભળાવવો. પછી ખમાસમણ..“અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્' ઇતિ દ્વિતીય અધિકાર,,

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58