Book Title: Bruhad Yog Vidhi Part 02 Yog Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 53
________________ (નિમ્ન ચાર ખમાસમણ પ્રત્યેક અધિકાર પૂર્વદેવરાવવા) તિવિહેણ પૂર્વક ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વાયણાં સંદિસાઉં? ગુરૂ “સંદિસાહ” શિષ્ય “ઇચ્છે' ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વાયણાં લેશું? ગુરૂ “લેજો' શિષ્ય “ઇચ્છે’ તિવિહેણ પૂર્વક ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે સંદિસાઉં? ગુરૂ “સંદિસાહ' શિષ્ય ઇચ્છે’ ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે ઠાઉં? ગુરૂ “ઠાવેહ' શિષ્ય : “ઇચ્છે' ઉપરોક્ત ચાર ખમાસમણ પ્રત્યેક અધિકારના અધ્યયનના શ્રવણ કરાવતાં પૂર્વ દેવા, સૂત્ર સંભળાવ્યા દીધા બાદ અંતમાં ખમાસમણ.અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્” દેવું. ગ્રન્થ વિસ્તારના ભયથી માત્ર સૂચી બતાવીએ છીએ. અનુયોગ જો સાંજે હોય તો ‘દેવસિ' બોલવું, સવારે હોય તો ‘રાઈય' બોલવું.. - સાધુ ભગવંત હોય તો ઉપરોક્ત ક્રમથી સૂત્રો કહેવા પરંતુ જો સાધ્વીજી હોય તો નમોડસ્તુ વિશાલ લોચનના બદલે સંસાર દાવા કહેવા, સ્તુતીમાં કમલદલીયમ્યાક્ષેત્રે કહેવી, નમોહત્ ન કહેવું વિ. તફાવત જાણવો..

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58