Book Title: Bruhad Yog Vidhi Part 02 Yog Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 50
________________ ખમાસમણ.. “ભગવન્! સુદ્ધા વસહી” ગુરૂ - ‘તહત્તિ' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!મુહપત્તિ પડિલેઉં?” ગુરૂ - ‘પડિલેહ’ શિષ્ય-‘ઇચ્છે' પછી બે વાંદણા દેઈ.. ઇચ્છકારિ ભગવન્!પસાય કરી પચ્ચખાણનો આદેશ દેશોજી?” પાણહારનું પચ્ચકખાણ ગુરૂ મુખે ગ્રહણ કર્યા બાદ. ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!મુહપત્તિ પડિલેઉં?” ગુરૂ - ‘પડિલેહ'શિષ્ય - “ઇચ્છે' બે વાંદણા દેવા. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!અનુયોગ આઢવું..?” ગુરૂ - ‘આઢવો’ શિષ્ય - “ઇચ્છે' ગુરૂએ અનુયોગ આઢવવાનો કાઉસ્સગ્ન કરવાનો હોવાથી ગુરૂ મ. એ પણ ખમાસમણ દેવું.., કાઉસ્સગ્ન કરવો.. ગુરુ - શિષ્ય બંને ખમાસમણ.. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! અનુયોગ આઢવાવણી કાઉસ્સગ્ન કરું ?” “ઇચ્છે' “અનુયોગસ્સ આઢવાવણી કરેમિ કાઉસ્સગ્ગ..” અન્નત્થ.. એક નવકારનો કાઉસ્સગ્ગ.. ‘પ્રગટ નવકાર.. \ખમાસમણ..“અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્”

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58