Book Title: Bruhad Yog Vidhi Part 02 Yog Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 49
________________ | શ્રી અનુયોગ વિધિ ન વડીદીક્ષાના આગલે દિવસે સાંજે પાણી વહેલું ચૂકાવી દેવું.. ત્રીજા પ્રહરના અંતે પડિલેહણના આદેશ લઈ ઓળો બાંધેલો હોવો જોઈએ તથા ક્રિયા સ્થાને કાજો લેવો.. • ૧૦૮ડગલામાં વસતિ જોઈ ‘શુધ્ધ’ કરવી... મહાનિશીથના જોગવાળાના સ્થાપનાજી પડિલેહણ કરેલા ખુલ્લા રાખવા... અનુયોગ સાંભળવા બેસે ત્યારે શિષ્ય ‘સજઝાય’ કહેવાની મુદ્રાએ એટલે કે ‘ગો દોહાસન મુદ્રાએ બેસે. સાધ્વીજી ભગવંતને ઉભા ઉભા હાથ જોડી મસ્તક નમાવી સાંભળવું. ગુરૂએ અનુયોગ દરમ્યાન સૂત્ર સંભળાવ્યા બાદ સર્વે સૂત્રોમાં ગાથા-સંપદા-ગુરૂ અક્ષર-લઘુ અક્ષર કહે. સૌ પ્રથમ... ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!ઈરિયાવહિયં પડિક્કમામિ ?” ગુરૂ - “પડિક્કમેહશિષ્ય - “ઇચ્છે' ઈરિયાવહિયા.. તસ્સઉત્તરી.. અન્નત્થ..એક લોગસ્સનો કાઉસ્સગ્ન ‘ચંદેસુ નિમૅલયરા..’ સુધી.. પ્રગટ લોગસ્સ. ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વસહિ પવઉં?” ગુરૂ - ‘પવહ શિષ્ય - “ઇચ્છે”

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58