Book Title: Bruhad Yog Vidhi Part 02 Yog Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 47
________________ બે વાંદણાં. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!પણા પdઉં?” ગુરૂ - “પહ’શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અમહે શ્રીયોગનિખેવાવણી, નંદી કરાવણી, વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવણી, કાઉસ્સગ કરાવણી, પરિમિત - વિગઈ વિસર્જાવણી, પાલી પારણું કરશું?” ગુરૂ - “કરજો શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છકારિ ભગવન્!પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી.ગુરૂ પાસે " બેસણાનું પચ્ચકખાણ કરે. ખમાસમણ..“ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અર્હ પરિમિત વિગઈ વિસર્જ?” ગુરૂ - ‘વિસર્જા”શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અખ્ત પરિમિત વિગઈ વિસર્જવણી કાઉસ્સગ્ન કરૂં?” ગુરૂ - “કરેહ'શિષ્ય - “ઇચ્છે' * જોગમાંથી નીકળે ત્યારે ઓછામાં ઓછું બિયાસણાનું પચ્ચખાણ કરવું, કદાચ; તે દિવસે આયંબિલ કે ઉપવાસ હોય તો વિધિમાં તો બિયાસણાનું પચ્ચકખાણ કરે, વિધિ પૂર્ણ થયા પછી પુનઃ વંદન કરી આયંબિલાદિનું પચ્ચખાણ કરવું..

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58