Book Title: Bruhad Yog Vidhi Part 02 Yog Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation
View full book text
________________
શ્રી પાલી પાલટવાની વિધિ
પેજ નં. 45 ઉપર દર્શાવ્યા પ્રમાણે પૂર્વોક્ત રીતે પ્રવેણાની વિધિ પ્રારંભવી... પવેણુ કરતાં “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! પણા પdઉં” ત્યાં સુધી આદેશ માંગવા ત્યારબાદ.. ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!પાલી પાલટું?” ગુરૂ-“પાલટો” શિષ્ય -ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!પાલી પાલટુ પારણું કરશું..? ગુરૂ-કરજો’ શિષ્ય -“ઇચ્છે'ખમાસમણ.. “ઇચ્છકારિ ભગવત્ તુમ્હ અરૂં શ્રી... દશવૈકાલીક શ્રુતસ્કંધ (અથવા જે આગમ સૂત્ર - શ્રુતસ્કંધ - અધ્યયન હોય તે બોલી જોગદિન પેસરાવણી પાલી પાલટી પારણું કરશું?” ગુરૂ - “કરજો' શિષ્ય -ઇચ્છે ખમાસમણ “ઇચ્છકારિ ભગવન્! પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી..” થી બાકી PNo. 41 પરથી પવેણા વિધિ પ્રમાણે કરાવવી..
- ઇતિશ્રી પાલી પાલટવાની વિધિ સંપૂર્ણ..

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58