Book Title: Bruhad Yog Vidhi Part 02 Yog Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation
View full book text
________________
ખમાસમણ... ‘‘તુમ્હાણું પવેઇઅં સંદિસહ સાહૂણં પવેએમિ ?'
ગુરૂ – ‘પવહ’શિષ્ય - ‘ઇચ્છું’
૧-૧ નવકાર ગણવા પૂર્વક નાણ - સ્થાપનાચાર્યજીને ‘ત્રણ પ્રદક્ષિણા’ દેવી દરેક પ્રદક્ષિણામાં ગુરૂ પાસે આવતાં ‘મર્ત્યએણ વંદામિ’ બોલવાપૂર્વક નમસ્કાર કરી વાસક્ષેપ કરાવતા જવું...
ખમાસમણ.. ‘તુમ્હાણું પવેઇએં સાહૂણં પવેઇએં સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ ?’’
ગુરૂ - ‘કરેહ’શિષ્ય - ‘ઇચ્છું'
ખમાસમણ.. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! શ્રી આવશ્યક શ્રુતસ્કંધ અણુજાણાવણી કરેમિ કાઉસ્સગ્રં...”
“અન્નત્ય..
એક લોગસ્સનો કાઉસ્સગ્ગ સાગરવર ગંભીરા સુધી..પ્રગટ લોગસ્સ.. બે વાંદણા દેવા -
કાલિક યોગ હોય ત્યારે આ ચાર ખમાસમણ વધુ દેવરાવવા...
“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! કાલ માંડલા સંદિસાઉં ?’’ ગુરૂ - ‘સંદિસાવેહ’શિષ્ય : ‘ઇચ્છ’
ખમાસમણ - “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! કાલમાંડલા પડિક્કમશું ?’’

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58