Book Title: Bruhad Yog Vidhi Part 02 Yog Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 40
________________ શ્રી બૃહત અનુજ્ઞા વિધિ (માત્ર; અનુનાદિનની વિધિ) તા.ક. :- જો સૂત્ર, શ્રુતસ્કંધ કે અંગની એકલી અનુજ્ઞા હોય, ત્યારે અથવા સમુદેશ અનુજ્ઞા સાથે હોય ત્યારે આ પ્રમાણે આગમ વિ. ના નામ ગ્રહણ કરીને જ આ વિધી કરાવવી બાકી અનુષ્ઠાનની વિધિ કરાવવી. સૌ પ્રથમ નાણ અથવા ઠવણી (સ્થાપનાજી ખુલ્લાં રાખી) સમક્ષ Page No. 26 થી શરૂ થતી બૃહદ્ નંદીની પ્રદક્ષિણાથી લઈ Page No. -33 સુધીની ક્રિયા સંપૂર્ણ કરાવવી.. ત્યારબાદ ખમાસમણ.. “ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અરૂં શ્રી આવશ્યક શ્રુતસ્કંધ અણજાણહ”? ગુરૂ - ‘અણુજાણામિ' શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ..“સંદિસહ કિ ભણામિ?” ગુરૂ - ‘વંદિત્તા પહ' શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અરૂં શ્રી આવશ્યક શ્રુત સ્કંધ અણુન્નાયે ઇચ્છામો અણુસટિં?” ગ૩ - “અણુન્નાયે અણુન્નાયે ખમાસમણાણે હત્યેણે સુણ અર્થેણે તદુભાયેણે સમ્મધારિજ્જાહિ અનૈસિં ચ પવન્જાહિ ગુરૂ ગુણહિં વુદ્ધિજજાહિનિત્થારગપારગાહોહ’ શિષ્ય – ‘તહત્તિ'

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58