Book Title: Bruhad Yog Vidhi Part 02 Yog Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 39
________________ બે વાંદણા... “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે સંદિસાઉં? ગુરૂ - “સંદિસાહ'શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ.“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે ઠાઉં? ગુરૂ - “ઠાવેહ'શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ.“અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડમ્” ત્યારબાદ PNo. 45 પરથી પણાની વિધિ કરાવવી ઇતિ સમુદેશવિધિ સંપૂર્ણ. ચોમનો સ્વીકાર ચોગનો સત્કાર એજ આપે મોક્ષમહેલમાં આવકાર - દેવસૂર તપાગચ્છ સામાચારી સંરક્ષક, બહુશ્રુતોપાસક આગમોદ્ધારક પૂજ્ય આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. સા.

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58