Book Title: Bruhad Yog Vidhi Part 02 Yog Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation
View full book text
________________
ખમાસમણ..‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! શ્રી આવશ્યક - - શ્રુતસ્કંધ ઉદેસાવણી કરેમિ કાઉસ્સગ્ગ... અન્નત્થ...
એક લોગસ્સનો કાઉસ્સગ્ગ ‘સાગરવર ગંભીરા’ સુધી પ્રગટ લોગસ્સ..
(ઉદેશા નંદીનો ૧ કાઉસગ્ગ જ જ્યારે હોય ત્યારે નીચે પ્રમાણે ૨ આદેશ માંગવા અન્યથા નહિ.)
બે વાંદણા.. (નાણ હોય તો વાંદણા પછી ખમાસમણ દેવું)
“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણે સંદિસાઉં ?
ગુરૂ -‘સંદિસાવેહ’શિષ્ય - ‘ઇચ્છું’
ખમાસમણ..‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણે ઠાઉં ? ગુરૂ - ‘ઠાવેહ’ શિષ્ય – ઇચ્છું’
ખમાસમણ..‘અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્''
હવે સૂત્રના ઉદેશ બાદ કોષ્ટક (પૃ. ૧૬૭થી પ્રારંભ)પ્રમાણેના અધ્યયન વિગેરેની ઉદ્દેશ - સમુદેશ - અનુજ્ઞા - અનુષ્ઠાન વિધિ કરાવવી. ત્યારબાદ PNo. 45 ઉપરથી પવેણાની વિધિ કરાવવી..
મોક્ષરૂપી મંઝીલ પ્રાપ્ત કરવાનો મુખ્ય માર્ગ તે ચોમ - આગમોદ્ધારક પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.
- ઇતિ ઉદેશાવિધિ સંપૂર્ણ..
34

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58