________________
દહીં, ૧ નવકાર અને નીચેનો પાઠ એ પ્રમાણે ત્રણવાર બોલે.. નાણું, પંચવિહંપન્નત્ત, તં જહા આભિણિબોધિયનાણું સુયનાણું, ઓહિનાણું, મણપજ્જવનાણું, કેવલનાણે; તથ્થ ચત્તારિ નાણાઇ ઠપ્પાઈ, ઠવણિજ્જાઈ નો ઉદિસિર્જાતિ, નો સમુદિસિસ્ટંતિ, નો અણુનવિષંતિ, સુયનાણસ્સ ઉદેશો, સમુદેશો, અણુના અણુઓગો પવત્તઇ, ઇમં પુણ પટ્ટવણં પડુચ મુણિસાગરસ્ટ (જોગ કરનાર મુનિ હોય તો તેનું નામ ઉચ્ચારવું) સાણિ... સિરિએ (જોગ કરનાર શ્રમણી હોય તો તેનું નામ ઉચ્ચરણ કરવું) સિરિ આવસ્તગસુઅખંધ (જે આગમના જોગ હોય તે આગમનું નામ તથા ઉદેશા કે અનુજ્ઞા નંદી હોય તો તેનું નામ ગ્રહણ કરવું)* ઉદેશા નંદી (અનુન્ના નંદી) પવૉઇ નિત્થારગ પારગાહોહ.. શિષ્ય : ‘તહરિ' કહે એમ ઉપરોક્ત નંદી સૂત્રનો ત્રણવાર પાઠ સંભળાવી વાસનિક્ષેપ કરે ત્યારે શિષ્ય ઇચ્છામો અણુસર્ફેિ
- ઈતિ યોગ પ્રવેશ - બૃહત્ નંદી વિધિ સંપૂર્ણ. હવે આગમ સૂત્રના કોષ્ટક મુજબ સૂત્ર-શ્રુતસ્કંધનો ઉદેશ હોય તો બૃહ ઉદેશા અનુષ્ઠાનાદિ વિધિ કરાવવી. અને અનુજ્ઞાનંદી હોય તો બૃહત્ અનુજ્ઞાની વિધિ કરાવવી, *(૧) જો કોઈ ગૃહસ્થને વ્રત વિગેરેની નંદી હોય તો સામાન્યથી ત્રણ નવકાર ગણવા રૂપ નંદીસૂત્ર કહેવું..