Book Title: Bruhad Yog Vidhi Part 02 Yog Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 36
________________ શ્રી બૃહ સમુદેશાની વિધિ...' (માત્ર; સમુદેશના દિનની વિધિ) તા.ક. :- જો સૂત્રનો કે શ્રુતસ્કંધનો કે અંગનો એકલો સમુદેસ હોય ત્યારે અને શ્રુતસ્કંધ સમુદેશ અનુજ્ઞા સાથે હોય ત્યારે આ પ્રમાણે સમુદેશ કરાવી બૃહદુનંદી આધારે અનુજ્ઞા નંદી કરાવવી તેનું નામ ગ્રહણ કરી, આ વિધિ કરાવવી બાકી તો; અનુષ્ઠાનની વિધિ પ્રમાણે કરાવવી.. ખમાસમણ... “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!ઈરિયાવહિયં પડિક્કમામિ'? ગુરૂ પડિક્કમેહ'શિષ્ય - “ઇચ્છે' ઈરિયાવહિયા.. તસ્સ ઉત્તરી...અનW..૧ લોગસ્સનો કાઉસ્સગ્ન.. “ચંદે નિમ્મલયરા સુધી'' પ્રગટ..લાગસ્ટ ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન!વસહિ પવેલું? ગુરૂ ‘પવઓ'શિષ્ય - ‘ઇચ્છે' ખમાસમણ..“ભગવદ્ સુદ્ધા વસહિ? ગુરૂ - ‘તહત્તિ' ખમાસમણ.“ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ !મુહપત્તિ પડિલેઉં? ગુરૂ - ‘પડિલેહ'શિષ્ય - “ઇચ્છે’ બે વાંદણા...“ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અખ્ત શ્રી આવશ્યકશ્રુતસ્કંધ સમુદિસહ?” ગુરૂ - ‘સમુદિસામિ'શિષ્ય - “ઇચ્છે'

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58