Book Title: Bruhad Yog Vidhi Part 02 Yog Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 29
________________ આઉત્તવાણય વિધિઃખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ! આઉત્તવાણય લેવાવણી મુહપત્તિ પડિલેઉં..?” ગુરૂ - ‘પડિલેહ' શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ !આઉત્તવાણય સંદિસાઉં?” ગુરૂ - સંદિસાહ’ શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ!આઉત્તવાણય લેશું” ગુરૂ - “જાવસિરિ લેજો’ શિખ “ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ!આઉત્તવાણય લેવાવણી કાઉસ્સગ્ન કરું? ગુરૂ - “કરેહ' શિષ્ય - “ઇચ્છે” “ત્રાંબા-તરુઆ-કાંસા-સીતા-સોના-રૂપા-લોહ-હાડ-દાંત-ચામ-રૂહીર-વાલ-સુકીછાન, સુકી લાદિ એવમાદિ ઉડાવણી કરેમિ કાઉસ્સગ્ગ.” અન્નત્થ.. એક નવકારનો કાઉસ્સગ્ન.. (‘ણમો અરિહંતાણં' બોલ્યા વિના)પ્રગટ નવકાર ખમાસમણ..જમણો હાથ જમીન પર સ્થાપી “અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્”

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58