Book Title: Bruhad Yog Vidhi Part 02 Yog Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation
View full book text
________________
સંઘટ્ટા વિધિઃ
ખમાસમણ..‘ઇચ્છાકારેણ સંદિસહ ! સંઘટ્ટો લેવાવણી મુહપત્તિ પડિલેઉં ?'’ ગુરૂ – ‘પડિલેવેહ’શિષ્ય – ‘ઇચ્છ’
ખમાસમણ..‘ઇચ્છાકારેણ સંદિસહ !સંઘટ્ટો સંદિસાઉં ?’’ ગુરૂ - ‘સંદિસાવેહ’શિષ્ય – ‘ઇચ્છું’
ખમાસમણ..‘ઇચ્છાકારેણ સંદિસહ ! સંઘટ્ટો લેશું ?’’
‘જાવસિરિ લેજો’શિષ્ય – ‘ઇચ્છ’
ગુરૂ –
ખમાસમણ ‘ઇચ્છાકારેણ સંદિસહ ! સંઘટ્ટો લેવાવણી કાઉસ્સગ્ગ કરૂં ?’’ ગુરૂ- ‘કરેહ’શિષ્ય - ‘ઇચ્છ’‘“સંઘટ્ટો લેવાવણી કરેમિ કાઉસ્સગ્ગ... અન્નત્થ..
એક નવકારનો કાઉસ્સગ્ગ.. (‘મો અરિહંતાણં’ બોલ્યા વિના)પ્રગટ નવકાર..
ખમાસમણ “અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્”
જો કાલીકયોગમાંય ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' જેવા આગાઢ જોગ હોય અથવા સહચારી યોગીને આગાઢ જોગ હોય અને ગોચરી - પાણી વિ. ભેગા હોય તો આગાઢ ન હોવા છતાં ‘આઉત્તવાણય’ લેવું નહીંતર અન્યોન્ય કશું જ કલ્પે નહી..

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58