Book Title: Bruhad Yog Vidhi Part 02 Yog Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 33
________________ ગુરૂ - કરજો’ ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!દિશિ પ્રમાર્જી?” ગુરૂ – ‘પ્રમાર્ગો’ * કાલિકોગમાં સંઘટ્ટો- આઉત્તવાણય મૂકવાના હોવાથી નિમ્ન આદેશ માંગવા.. (કોઈપણ વસ્તુ ન અડે તેમજ પરસ્પર એકબીજાનો સંઘટ્ટો ન થાય તથા લાઈટ આદિની ઉજહી ન પડે તેવી રીતે નિમ્ન ક્રિયા કરવી. ૦ ૦ ૦ સંઘટ્ટો - આઉત્તવાણચ મૂકાવવાની વિધિ.. 0 0 0 સંઘટ્ટો - ખમાસમણ..“ઈચ્છાકારેણ સંદિસહ!સંઘટ્ટો મેલાવણી મુહપત્તિ પડિલેઉં?” ગુરૂ - ‘પડિલેહ' શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ!સંઘટ્ટો મેલું?” ગુરૂ - “મેલો’ શિષ્ય - ઇચ્છે” ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ:સંઘટ્ટો મેલાવણી કાઉસ્સગ્ન કરું ?”

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58