Book Title: Bruhad Yog Vidhi Part 02 Yog Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation
View full book text
________________
શ્રી સાંજની ક્રિયાની વિધિ ૧OOડગલામાં વસતિ જોઈ શુધ્ધ કરવી.. સૌ પ્રથમ ક્રિયાકારક તથા ગુરૂ વિ. ને વંદન કરવું... સ્થાપનાજી ખુલ્લાં રાખવા.. ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ઈરિયાવહિયં પડિક્કમામિ ?” ગુરૂ - પડિક્કમેહ' શિષ્ય -ઇચ્છે' વાવ પ્રગટલોગસ્સ સુધી ખમાસમણ.“ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! વસહિપહેલું ?” ગુરૂ-“પહ' શિષ્ય - “ઇચ્છે” ખમાસમણ.. “ભગવન્! સુધ્ધા વસહિ?” ગુરૂ - ‘તહત્તિ' ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!મુહપત્તિ પડિલેઉં?” ગુરૂ ‘પડિલેહ’ શિષ્ય- “ઇચ્છું' બે વાંદણા.. (જો ઉપવાસી હોય તો વાંદણા ન દેતાં ખમાસમણ દઈ) “ઇચ્છકારિ ભગવન્!પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી”

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58