________________
ગુરૂ - “કરેહ' શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રી આવશ્યક શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયન ઉદેસાવણી કરેમિ કાઉસ્સગ્ગ... અન્નત્થ.. એક લોગસ્સનો કાઉસ્સગ્ન ‘સાગરવા ગંભીરા સુધી.. પ્રગટ લોગસ્સ બોલવા બીજા ઉદેશાની વિધિ પણ સાથે કરવાની હોય તો તે ઉદેશાનુસાર નામ બદલી ઉપરની વિધિ પુનઃ કરવી. તે પ્રમાણે આગળ સમુદેશ-અનુસ્સામાં પણ સમજવું.
સમુદેશવિધિઃ (નોંધ :- દશવૈકાલિક હોય ત્યારે ‘શ્રી દશવૈકાલીક શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયન સમુદિસહ બોલવું અર્થાત્ અન્ય આગમના જોગ સમયે તે - તે આગમના શ્રુતસ્કંધ અને અધ્યયનનું નામ લેવું. શ્રુતસ્કંધ ન હોય તો માત્ર અધ્યયનનું નામ લેવું, ઉદેશા હોય તો અધ્યયન તથા ઉદેશા બેના નામ લેવા.) ખમાસમણ..“ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અરૂં શ્રી આવશ્યક - શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયન સમુદિસહ?” ગુરૂ - “સમુદિસામિ’ શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ.“સંદિસહ કિ ભણામિ” ગુરૂ- ‘વંદિત્તા પવહ’ શિષ્ય-“ઇચ્છે' ખમાસમણ..... “ઇચ્છકારિ ભગવન્! તુમ્હ અરૂં શ્રી આવશ્યક શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયન સમુદિૐ ઇચ્છામાં