Book Title: Bruhad Yog Vidhi Part 02 Yog Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 24
________________ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે સંદિસાઉં? ગુરૂ-“સંદિસાવેહ’ શિષ્ય -ઇચ્છે” ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે ઠાઉં?” ગુરૂ-‘ઠાવહ શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ..“અવિધિ - આશાતનામિચ્છામિ દુક્કડમ” ત્યારબાદ P.No. 45 પરથી પણાની વિધિ કરાવવી. પરંતુ બે કાલગ્રહણ હોય તો... તુરંત ખમાસમણ દેવરાવી “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ! મુહપત્તિ પડિલેઉં? નો આદેશ માંગી બીજા કાલગ્રહણની પણ પૂર્વવત્ અનુષ્ઠાનની વિધિ સંપૂર્ણ કરાવવી.. અંતમાં વિરતિકાલ ના સ્થાને પભાઈકાલ કહેવું ત્યાર બાદ PNo. 45 પરથી પણાની વિધિ કરાવવી.. - ઇતિ અનુષ્ઠાનવિધિ સંપૂર્ણ. આત્મશક્તિના અખૂટ ભંડારની મુખ્ય ચાવી તે ચોખા - આગમોદ્ધારક પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58