Book Title: Bruhad Yog Vidhi Part 02 Yog Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 23
________________ બે વાંદણા દેવા. (નોંધ :- કાલિયોગ હોય તો જ નિમ્ન ચાર આદેશ મંગાવવા.. આવશ્યક કે દશવૈકાલીકમાં નહી.) “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! કાલ માંડલાં સંદિસાઉં?” ગુરૂ- “સંદિસાહ'શિષ્ય ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! કાલમાંડલા પડિલેહશું?' ગુરૂ - “પડિલેહજો'શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ.“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય પડિક્કમશું?” ગુરૂ - ‘પડિક્કમજો શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!પભાઈકાલ પડિક્રમશું?” ગુરૂ - “પડિક્કમજો'શિષ્ય - “ઇચ્છે' (જો બે કાલગ્રહણ હોય તો પહેલી ક્રિયામાં ‘વિરતિકાલ' કહેવું) બે વાંદણા દેવા.

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58