________________
ઉત્કાલિક જોગમાં અહીંથી આગળના આદેશ માંગવા..
‘તિવિહેણ પૂર્વક’ ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! 'બેસણે સંદિસાઉં ?'' ગુરૂ-‘સંદિસાવેહ’શિષ્ય - ‘ઇચ્છું’
ખમાસમણ..‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણ ઠાઉં ?’’ ગુરૂ - ‘ઠાવેહ’શિષ્ય - ‘ઇચ્છું’
ખમાસમણ.. જમણો હાથ જમીન પર સ્થાપી “અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્”
અનુજ્ઞા વિધિ:
(જો દશવૈકાલીક હોય તો તેનું નામ કહેવું અથવા અન્ય આગમ હોય તો તેનું નામ બોલવું. અન્ય આગમનુ નામ બાદ શ્રુતસ્કંધ અધ્યયન ઉદેશનો માત્ર; ક્રમાંક બોલાય છે,)
બે વાંદણા દેવા..
“ઇચ્છકારિ ભગવન્ !તુમ્હે અહં શ્રી આવશ્યક - શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયનં અણુજાણહ ?’'