Book Title: Bruhad Yog Vidhi Part 02 Yog Vidhi Author(s): Purnachandrasagarsuri Publisher: Agamoddharak Foundation View full book textPage 4
________________ •ખમાસમણ - “ઈચ્છકારિ ભગવન્!તુમ્હ અહં શ્રી યોગ ઉખેવાવણી, નંદી કરાવણી, વાસનિક્ષેપ કરાવણી, દેવ વંદાવો? ગુરૂ ‘વંદામિ' એમ કહે, શિષ્ય - “ઇચ્છે' કહે • ખમાસમણ - “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું ?” ગુરૂ ‘કરેહ' - શિષ્ય – “ઇચ્છે' કહી (વિનયમુદ્રામાં બેસે) સકલકુશલ વલ્લી... શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચૈત્યવંદન.. ( નમઃ પાર્શ્વનાથાય આદિ) • જંકિંચિ. નમુસ્કુર્ણ.. જાવંતિ.. ખમાસમણ.. જાવંત... • નમોડર્હત્ - ઉવસગ્ગહર.. જયવીયરાય સંપૂર્ણ.. પછી પ્રતિમાજી હોય તો નાણને પડદો કરાવી સ્થાપનાચાર્ય સન્મુખ • બે વાંદણા દેવરાવી. બાદ (નાણ હોય તો ખમાસમણ દેવરાવવું) ઉભા ઉભા શિષ્ય કહે, “ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અરૂં શ્રી યોગ ઉખેવાવણી, નંદી - કરાવણી, વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવણી કાઉસ્સગ્ન કરાવો?” ગુરૂ - “કરેહ' શિષ્ય - “ઇચ્છે'Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 58